________________
૩. પુરુષની ઉપમાઓ ૧. મધુળીના જેવી પીળી આંખવાળે, કમશઃ પાતળું થતું જતું એવા સુંદર દીર્ઘ પૂંછડાવાળ, અગ્રભાગમાં ઉન્નત અને ધીર અને સર્વ અંગોથી સમપ્રમાણ એ ભદ્ર, હાથી સમજ.
૨. અસ્થિર, મોટી ખડબડચડી ચામડી વાળે, મોટા માથાવાળા અને પંછવાળે, મોટા નખ અને દાંતવાળા, સિંહના જેવી પીળી આંખવાળા મંદ હાથી જાણવો.
૩. પાતળી સૂંઢવાળ, પાતળ, પાતળી ચામડીવાળે, નાના દાંત અને નખવાળ, ડરપોક, ત્રસ્ત, ઉદ્વિગ્ન, અને ત્રાસ આપનાર મૃગ હાથી સમજ.
૪. ઉપર્યુક્ત ત્રણેમાંથી ડાંડાં લક્ષણ જેમાં મળી આવે એ સંકીર્ણ હાથી જાણ.
ભદ્રને શરદમાં, મંદને વસંતમાં, મૃગને હેમન્તમાં અને સંકિર્ણને હંમેશાં મદ ચડે છે. (૨) કેઈ હાથી –
૧. ભદ્ર હોય અને ભદ્રમના પણ હોય; ૨. ભદ્ર હેાય પણ મદમના હોય, ૩. ભદ્ર હેય પણ મૃગમના હેય;
૪. ભદ્ર હોય પણ સંકીર્ણમના હેય. (૩) કેઈ હાથી --
૧. મંદ હોય પણ ભદ્રમના હોય; ૨. મંદ હોય અને મંદમના હોય, ૩. મંદ હાય પણ મૃગમના હેય; ૪. મંદ હોય પણ સંકીર્ણમના હોય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org