________________
સ્થાનાંગ-સમાચાંગ * ક
૨. અળસંપન્ન હોય પણ કુલસંપન્ન ન હોય; ૩. કુલસંપન્ન હોય અને ખળસંપન્ન પણ હોય; ૪. કુલસંપન્ન ન હોય અને મળસ પન્ન પણ ન હેાય. (૬) કાઈ ઋષભ
૬૦
--
૧. કુલસ’પન્ન હોય પણ રૂપસ'પન્ન ન હોય; ૨. રૂપસ પન્ન હોય પણ કુલસપન્ન ન હોય; ૩. કુલસંપન્ન હોય અને રૂપસૌંપન્ન પણ હોય; ૪. કુલસંપન્ન ન હોય અને રૂપસ પન્ન પણ ન હોય. (૭) કાઈ ઋષભ
૧. મળસંપન્ન હોય પણ રૂપસૌંપન્ન ન હેાય; ૨. રૂપસંપન્ન હોય પણ મળસંપન્ન ન હોય; ૩. અલસપન્ન હોય અને રૂપસ ંપન્ન પણ હોય; ૪. ખલસંપન્ન ન હોય અને રૂપસંપન્ન પણ ન હોય; પુરુષની ૭ ચતુભંગીએ પણ ઋષભ પ્રમાણે
[-સ્થા॰ •૨૮૧]
સમજી લેવી.
૮. હાથી-સિહ-પક્ષી
હાથી ચાર પ્રકારના છે
(૧) કાઈ હાથી
---
૧. ભદ્ર હોય; ૨. મન્ત્ર હોય; ૩. મૃગ હોય; ૪. સંકીણું હાય.
૧. અંગુત્તરમાં રાન્તના હાથીના ચાર ગુણ મતાવ્યા છે: શ્રોતા, હતા, ક્ષન્તા, અને ગન્તા, ૪૧૧૪
અને ચારમાં રક્ષિતા નામના પાંચમે ગુણ ઉમેરી પાંચ પણ બતાવ્યા છે. અગુ૦ ૫-૧૪૦
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org