________________
૭૬૮
સ્થાનાગસમવાયાંગ ૫ (૭) ૧. ધાન્યના ઢગલા જેવી (કચરો કાઢી નાખી ધાન્યને ખળામાં ઢગલે કરાય છે તેવા નિર્દોષચારિત્ર રૂપી);
૨. ખળામાં હવામાં ઉડાડવામાં આવે છે અને પછી જે ઢગલે થાય છે તે ધાન્ય જેવી (જેને પછી શુદ્ધ કરવામાં થોડા પ્રયત્નની જ આવશ્યકતા રહે છે);
૩. ઢેરે ખૂંદીને તૈયાર કરેલા ધાન્યના ઢગલા જેવી (જેને હજુ તદ્દન શુદ્ધ કરવા શ્રમ અને સમયની અપેક્ષા છે તેવી);
૪. લણીને ખળામાં નાખેલા ધાન્યના ઢગલા જેવી (જેને તે હજુ બધું જ સાફ કરવાનું બાકી છે).
[ સ્થા૦ ૩૫૫] પ્રવજ્યાના દશ પ્રકાર છે.૧. સ્વેચ્છાથી કે પરેચ્છાથી (છંદ); ૨. રોષથી; ૩. દારિદ્રયથી; ૪. સ્વપ્નથી કે સ્વપ્નમાં; ૫. પ્રતિક્રતા (પૂર્વે આપેલા વચન અનુસાર); ૬. સ્મરણ કરાવવાથી (પૂર્વવૃત્તાંત યાદ કરાવવાથી); ૭. રેગથી; ૮. અનાદરથી;
વડી દીક્ષારૂપ છેદચારિત્ર આપવામાં આવે છે, તે પણ આમાં ગણાય.) (૩) એક વખત અતિચાર લાગતાં આલોચના કરી લેવી તે ત્રીજી. અને (૪) અનેક વાર અતિચાર લાગતાં અનેક વાર આલોચનાદિ શુદ્ધિ કરવી પડે તે ચોથી ખેતી જેવી જાણવી.
૧. આનાં ઉદાહરણેના વર્ણન માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org