________________
૭૮૧
સ્થાનાંગસમવાયાંગ ૫ ૨. કોઈ ગ્રામ, નગર કે શહેર વગેરેમાં અમુકને ઉપાશ્રયની સગવડ મળી હોય પણ બીજાને કઈ પણ પ્રકારે સગવડ ન મળી હોય તો તે સમયે એકત્ર સ્થાન આદિ કરે તો;
૩. નાગકુમાર કે સુપર્ણકુમારાવાસમાં જગ્યા મળી હેય તો;
૪. જે ચેર આવી નિગ્રંથીનાં કપડાં લઈ જાય તેવું હોય તો;
૫. જે યુવાને નિર્ગસ્થી સાથે મિથુન સેવવા આવે એ ડર હોય તે.
અચેલ નિગ્રંથ એકલે હોય તે સચેલ નિર્ચથી સાથે પાંચ કારણે રહે તો અતિકમણ નથી –
૧. વિક્ષિપ્તચિત્ત હોય; ૨. દપ્તચિત્ત હોય; ૩. યક્ષાવિષ્ટ હેય; ૪. ઉન્માદી હોય; ૫. નિગ્રંથીએ જેને દીક્ષા અપાવી હોય.
[-સ્થા૦ ૪૧૭] પાંચ કારણે શ્રમણનિગ્રંથ નિર્ચથીને પકડી રાખે છે ટેકો આપે તે અતિક્રમણ નથી –
૧. જે કોઈ પશુ કે પક્ષી નિર્ચથીને મારતું હોય;
૨. દુર્ગ કે વિષમમાર્ગથી નિગ્રંથી પ્રખલિત થતી હોય કે પડી જતી હોય; - ૩. નિર્ચથી કાદવકીચડમાં ફસાઈ ગઈ હોય કે લપટી પડતી હોય તે
૪. નિથીને નાવમાં ચડાવવી હોય કે તેમાંથી ઉતારવી હોય;
૧. બૃહત્કલ્પ ઉ૦ ૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org