________________
૧. પુરુષના પ્રકારે
૮૩૯ ૩. કેઈ દ્રવ્યથી અમુક્ત હોય પણ ભાવથી મુક્ત હોય; ૪. કઈ દ્રવ્યથી અમુક્ત હોય અને ભાવથી પણ
અમુક્ત હોય. (૪) ૧. કોઈ મુક્ત હોય અને મુક્તરૂપ હાય અર્થાત્ મુક્ત
જે દેખાય પણ ખરે; ૨. કઈ મુક્ત હોય પણ અમુતરૂપ હોય અર્થાત્
મુક્ત જેવો દેખાય નહિ. ૩. કઈ અમુક્ત હોય પણ મુક્તરૂપ હોય; ૪. કેઈ અમુક્ત હોય અને અમુક્તરૂપ પણ હેય.
[-સ્થા૦ ૩૬૬] ૩. પાંચ ભેદે પુરુષના પાંચ પ્રકાર છે – . ૧. હીસવ – લજજાજન્ય પરાક્રમવાળો; ૨. હીમનઃસત્ત્વ- લજજાથી મનમાં પરાકમવાળે; ૩. ચલ7 – અસ્થિર પરાક્રમવાળે; ૪. સ્થિરસત્વ ૫. ઉદયનસત્ત્વ – વર્ધમાન પરાક્રમવાળા.
[– સ્થા. કપર ]
ટિપણ
૧. બૌદ્ધ પરંપરામાં પુરુષ-અસપુરુષ – સરખાવો અંગુત્તર (૪, ૭૩). આ ચાર લક્ષણથી અસપુરુષને જાણો – (૧) વગર પણ જે બીજાના દોષ કહી આપે – જે પૂછવું હોય તો પછી કહેવું જ શું?
(૨) બીજાના ગુણ વિષે પૂછવા છતાં મૌન રહે તો પછી વગર પૂછ્યું તે શેને કહે ?
(૩) પિતાના દેષ વિષે પૂછવા છતાં બેલે નહિ – તો પછી વગર પૂછયે તે પિતાને દેષ શેને કહે ?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org