________________
૭૭૨
સ્થાનીંગ-સમવાયાંગ :
: પ
૩. કાલક્રમે જેને વાચના આપવાની હોય તેને તે પ્રમાણે આપે નહિ;૧
૪. ગણુમાં ગ્લાન અને શૈક્ષ્યની સેવા કરવાની વ્યવસ્થા ઠીક ન કરે;
૫. ગમે તેમ આજ્ઞા લઈ ને કે લીધા વિના વિહરવા દે. [-સ્થા॰ ૩૯૯ ]
આચાર્યે પાધ્યાય પાંચ કારણે ગણમાંથી કલ ટાળી શકેઃ~~~~
૧-૫. ઉપર્યુક્તથી ઊલટી રીતે વર્તે તે.
["સ્થા૦ ૩૯૯ ] આચાર્યે પાધ્યાય સાત કારણે ગણના સંગ્રહ કરી શકે — ૧. સમ્યક્ પ્રકારે આજ્ઞા વા નિષેધના પ્રયોગ કરે; ૨. સમ્યક્ પ્રકારે વચેાજ્યેષ્ઠ કે જ્ઞાનજ્યેષ્ઠને વંદનકર્મ કરે;
૩. કાલક્રમે વાચનાયાગ્યને વાચના આપે; ૪. ગણમાં રાગી અને શૈક્ષ્યની સેવાની વ્યવસ્થા કરે; પ. સ્વચ્છંદવિહારને રાકે;
૬. ઉપકરણ સમ્યક્ પ્રકારે મળે તેવી ગેાઠવણુ કરે; ૭. મળેલાં ઉપકરણની સમ્યક્ પ્રકારે રક્ષાના પ્રખધ કરે.
આચાર્યે પાધ્યાય સાત કારણે ગણુને! સંગ્રહ ન કરી શકેઃ—
૧–૭. ઉપરથી ઊલટું વર્તન હોય તેા.
Jain Education International 2010_03
૧. વાચના આપવાના કાળક્રમની વિગતે માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૬.
[ “સ્થા૦ ૫૪૪]
.
For Private & Personal Use Only
www.jainelibrary.org