________________
1
સ્થાનાંગ સમવાયાંગ : ૪
૧. દુરાજ્યેય—આયાસસાધ્ય વ્યાખ્યાયુક્ત; ૨. દુવિ ભજન-પૃથક્કરણ કરવામાં કષ્ટ આપે; ૩. દુશમુશ્કેલીથી સમજાવી શકાય તેવું; ૪. દુઃસહુ – અનેક પરિષહા સહવા માટે કહ્યું છે પણ શિષ્યે તે માટે ઝટપટ તૈયાર નથી થતા;
se
૫. દૂરનુચર – તેમના સમસ્ત ઉપદેશેાનું આચરણ અતિ કષ્ટકર છે તેથી બીજા પાસે તેવા આચરણની અપેક્ષા આયાસસાધ્ય છે.
વચલા તીથંકરાનું પ્રતિપાદન સુગમ છે તેનાં કારણે। ઉપરથી ઊલટાં જ છે. તે આ — ૧. સુઆધ્યેય, ૨. સુવિભજ્ય, ૩. સુદ, ૪. સુસહ, ૫. સુચર.
[સ્થા ૩૯૬ અરિ તઋષભદેવે આ અવસપણીનાં ૯ સાગરોપમ કાટાકાટીવષ વીત્યા પછી તીથ પ્રવર્તાવ્યું.
[-સ્થા॰ ૬૯૭]
આ અવસર્પિણીના તૃતીય સુષમ-દુખમા આરાના ૮૯ પક્ષ બાકી હતા, ત્યારે ઋષભ સવ દુઃખના અંત કરી મેાક્ષે ગયા. અને ચાથા દુષમ-સુષમાના ૮૯ પક્ષ ખાકી હતા, ત્યારે ભગવાન મહાવીર મેક્ષે ગયા.
[ -સમ॰ ૮૯]
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org