________________
૪. ચકવાત એ પ્રત્યેક ચકવતને આઠ કાકિણી રત્નો હોય છે જે એરણ પર પડેલાં હોય છે. તે રત્નો આઠ સુવર્ણપ્રમાણ હેય છે અને છ તળ તથા બાર ખૂણાવાળાં હોય છે.
-સ્થા૦ ૬૩૩ ] પ્રત્યેક ચકવાતને આ સાત એકેન્દ્રિય રને હોય છે –
૧. ચક; ૨. છત્ર: ૩. ચામર, ૪. દંડ: પ. અસિ; ૬. મણિ; ૭. કાકિણી. પ્રત્યેક ચવતને આ સાત પંચેન્દ્રિય રને હોય છે –
૧. સેનાપતિ ૨. ગાથાપતિ, ૩. વર્ધક, ૪. પુરોહિત પ. સ્ત્રી; ૬. અશ્વ; ૭. હસ્તી.
[- સ્થા૫૫૮; –સમ૦ ૧૪] પ્રત્યેક ચકવતીને ૬૪ સેર (લટને) મણિમુક્તાને હાર હોય છે.
[- સમય ૬૪]
૧. બૌદ્ધોએ પણ આને મળતાં જ ચકવતીનાં સાત રત્ન માન્યાં છે. ચક્રરત્નની ઉત્પત્તિ તથા વિજયગાથા પણ લગભગ સરખી છે. દીઘર સુત્ત ૧૭.
વળી ચક્રવર્તીનું ચક્રરત્ન પાછું કેમ નથી વળતું અને વિજયી કેમ નીવડે છે તેનાં પાંચ કારણો અંગુત્તરમાં (પ.૧૩૧) બતાવ્યાં છે:– ૧. ચક્રવતી અર્થ જ્ઞ હોય છે, ૨. ધર્મજ્ઞ હોય છે, ૩. મર્યાદાશીલ હોય છે, ૪. કાલજ્ઞ હોય છે, પ. પરિષદને જાણનાર હોય છે.
કામીજનોને-૧. હસ્તી, ૨. અશ્વ, ૩. મણિ, ૪. સ્ત્રી, અને ૫. ગૃહપતિ –એ પાંચ રત્નને પ્રાદુર્ભાવ દુર્લભ જણાય છે; પણ ખરી રીતે તે આ પાંચ રત્નનો પ્રાદુર્ભાવ દુર્લભ છે:–૧. તથાગત, ૨. ધર્મ વિનયન દેશક, ૩. ધર્મવિનયને જ્ઞાતા, ૪. ધર્મ વિનયને સ્વીકારનાર, અને ૫. કૃતજ્ઞ. અંગુ૦ ૫.૧૪૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org