________________
સ્થાનાંગસમવાયાંગઃ ૩ (૨) જબૂદ્વીપમાં મંદરની ઉત્તરે આવેલ રુકમી વર્ષધરનાં આઠ કૂટ છે –
૧. સિદ્ધ ૨. રુકમી, ૩. રમ્ય; ૪. નરકાંતા; પ. બુદ્ધિ; ૬. રૉય; ૭. હિરણ્યવત; ૮. મણિકાંચન.
[-સ્થા૬૪૩] (૧) જમ્બુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આવેલ ભરતવર્ષમાંના દીર્ઘતાઢય પર્વતનાં નવ ફૂટ છે—
૧. સિદ્ધ ૨. ભરત, ૩. ખંડક; ૪. માની; પ.વૈતાઢય; ૬. પુણ્ય; ૭. તમિસાગુફા, ૮. ભરત, ૯. વૈશ્રમણ.
(ર) જંબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આવેલ નિષેધ વર્ષધરનાં નવ કૂટ છે –
૧. સિદ્ધ; ૨. નિષધ; ૩. હરિવર્ષ ૪. વિદેહ; પ. હી; ૬. ધૃતિ; ૭. શીતદા; ૮. અપરવિદેહ, ૯. રુચક.
૧. રુકમી વર્ષધરનાં પણ ફેટામાં પૂર્વ દિશામાં સર્વ પ્રથમ સિદ્ધ છે અને બાકીનાં ત્યાર પછી ક્રમશઃ આવેલાં છે.
૨. બધાં મળી દીધવૈતાઢય ૩૪ છે:– ૧ ભારતમાં, ૧ એરવતમાં અને ૩૨ વિજયેમાંનાં ૩૨. આ પ્રત્યેક વૈતાઢયોમાં નવ-નવ ફૂટ છે. આ સૂત્રમાં એ ૩૪ દીર્ધતાઢયો તથા તે સિવાયના બીજા પર્વતો જેમને નવનવ ફટ છે તેવા ૫ ગણાવ્યા છે; એટલે બધા મળી ૩૯ પર્વતનાં નવ-નવ ફૂટ ગણાવ્યાં છે.
૩. બધા દીર્ધતાથમાં સર્વ પ્રથમ સિદ્ધક્ટ પૂર્વ દિશામાં છે અને ત્યાર પછી તેની પશ્ચિમે ક્રમશઃ બાકીનાં ફૂટે આવેલાં છે.
૪. બધા વર્ષધરનું પ્રથમ ફૂટ સિદ્ધ છે અને તે સર્વ પ્રથમ પૂર્વમાં આવેલ છે; અને ત્યાર પછી અનુક્રમે બીજાં હોય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org