________________
સ્થાનાંગસમવાયાંગ: ૩ આ સાતે વર્ષોને વિભક્ત કરનાર છ વર્ષધર પર્વત છે. તે બધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. તે આ – હિમવત, મહાહિમવંત, નિષધ, નીલ, રુકમી, અને શિખરી. ભરત અને હિમવંતને હિમવંત વર્ષધર જુદા પાડે છે. હિમવંત અને હરિવર્ષને મહાહિમવંત પર્વત જુદા પાડે છે. હરિવર્ષ અને વિદેહને નિષધ પર્વત જુદા પાડે છે. વિદેહ અને રમ્યગ્દર્ષને નીલ પર્વત જુદા પાડે છે. રમ્યગ્દર્ષ અને હિરણ્યવંત ક્ષેત્રને રુકમી પર્વત .જુદા પાડે છે. અને હિરણયવંત અને ઐવિત ક્ષેત્રને શિખરી પર્વત જુદા
પાડે છે.
ભરતથી માંડી મહાવિદેહ પર્વતના ક્ષેત્ર અને પર્વતને ક્રમશ: ઉત્તર દક્ષિણ વિસ્તાર બમણો બમણું થતું જાય છે. તે જ પ્રમાણે એરવતથી મહાવિદેહપર્યત પણ સમજવું. ૭. ભારત અને ઐરવત ક્ષેત્ર –
ગોળ જંબુદ્વીપના દક્ષિણાતે હેવાથી ભરતક્ષેત્રનો આકાર અર્ધચંદ્રાકાર જેવું છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ લવણસમુદ્ર છે ઉત્તર દિશાએ હિમવંત પર્વત આવેલ છે ઍરવત વિષે ઠીક તેથી ઊલટું છે – તે જાપના ઉત્તરાનો હોવાથી તેને પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરમાં લવણસમુદ્ર અને દક્ષિણમાં શિખરી પર્વત છે. તે પણ અર્ધચંદ્રાકારે જ છે. આ બન્ને ક્ષેત્રો પૂર્વથી પશ્ચિમ સુધીની લંબાઈમાં ૧૪૪૭૧ થી કાંઈક ન્યૂન યોજન પ્રમાણ અને ઉત્તર દક્ષિણની પહેળાઈમાં પરદ યોજન પ્રમાણ હોવાથી તેમને સમપ્રમાણ કહ્યાં છે. ' ૮. હિમવંત અને હિરણયવંત ક્ષેત્રઃ- હિમવંત ક્ષેત્રની પૂર્વ અને પશ્ચિમે લવણસમુદ્ર અને દક્ષિણે હિમવંત પર્વત તથા ઉત્તરે મહાહિમવંત પર્વત છે. હિરણ્યવંત ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમે લવણસમુદ્ર છે. તેની ઉત્તરે શિખરી પર્વત અને દક્ષિણે રૂકમી પર્વત છે. આ બન્ને ક્ષેત્રોના ઉત્તર-દક્ષિણના વિસ્તારનું ર૧૦૫
જન પ્રમાણ માપ અને પૂર્વ-પશ્ચિમલંબાઈનું ૩૭૬૭૪૩૫ યોજન પ્રમાણ માપ સરખું જ છે. ૯. હરિવર્ષ અને રમ્યગ્દર્ષ ક્ષેત્રે –
હરિવર્ષની પૂર્વ પશ્ચિમે લવણસમુદ્ર અને ઉત્તરે નિષધ પર્વત તથા દક્ષિણે મહાહિમવંત પર્વત આવેલો છે. રમ્યગ્દર્ષની પણ પૂર્વ પશ્ચિમે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org