________________
૧૦૮
સ્થાનાંગસમવાયાંગ ૩ (૧) જબૂદીપના ભરતૈરવતવર્ષમાં– * ૧. અતીત ઉત્સર્પિણના સુષમા આરાનું ૨. વર્તમાન અવસર્પિણીના સુષમા આરાનું ૩. આગામી અવસર્પિણીના સુષમા આરાનું–કાલમાન ત્રણ સાગરેપમ કોટાકોટી છે. (૨) જંબુદ્વીપના ભરતૈરવત વર્ષમાં –
૧. અતીતઉત્સર્પિણીના સુષમસુષમા આરામાં ૨. આ અવસર્પિણીના સુષમસુષમા આરામાં, ૩. આગામી ઉત્સર્પિણના સુષમસુષમા આરામાં – મનુષ્ય ત્રણ ગાઉ ઊંચા અને ત્રણ પલ્ય પરમાયુવાળા હોય છે.
(૩) જમ્બુદ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્ય ત્રણ ગાઉ ઊંચા અને ત્રણ પલ્ય પરમાયુવાળા હોય છે.
[-સ્થા૦ ૧૪૩] (૧) જમ્બુદ્વીપમાં ભરત–એરવતવર્ષમાં અતીત ઉત્સપિ ને સુષમ-સુષમા આરે ચાર સાગરેપમ કોટાકોટીને હતે.
(૨) તે જ પ્રમાણે આ અવસર્પિણને દુષમ-સુષમાં આ જઘન્ય ચાર કટાકેટી છે.
(૩) તે જ પ્રમાણે આગામી ઉત્સર્પિણીને સુષમ-સુષમા આરે ચાર સાગરોપમ કટાકોટી થશે. .
-સ્થા ૩૦૧] દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય ૪૯ રાત્રિદિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે.
[-સમ૦ ૪૯] હરિવર્ષ અને રમ્યગ્દર્ષના મનુષ્ય ૬૪ રાત્રિદિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે.
[- સમર ૬૩]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org