________________
પ૬
સ્થાનાંગ સમવાયાંગ ૨ બે પ્રકારે પુગલ ભેદને પામે છે –
૧. સ્વયં પુગલે ભેદાય છે; ૨. પરથી પુદ્ગલે ભેદાય છે.
તેવી જ રીતે પરિશાટન, પરિપતન અને વિસને પણ બે રીતે જ પામે છે.
[-સ્થા૦ ૮૨] - પ્રદેશ એક છે, પરમાણુ એક છે.
- સ્થા૦ ૪૫] ત્રણ અદ્ય છે – ' ૧. સમય; ૨. પ્રદેશ; ૩. પરમાણુ.
તેવી જ રીતે એ ત્રણે અભેદ્ય, અદા, અગ્રા, અનર્ઘ, અમધ્ય, અપ્રદેશી, અને અવિભાજ્ય છે.
[-સ્થા. ૧૬૫] (૬) પુદ્ગલ વર્ગણાઓ -
[૧. દ્રવ્ય]. ૧. પરમાણુ યુગલની વર્ગણ એક છે; ૨. દિપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણા એક છે; ૩. ત્રિપ્રદેશી પુદ્ગલસ્કંધની વગણ એક છે; ૪. ચતુઃપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણ એક છે. પ. પંચપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણ એક છે; ૬. પટ્ટદેશી પુદ્ગલસ્કંધની વણા એક છે;
૧. આ પુગલને જ હોય એમ નથી; પણ પ્રસંગથી અહીં પરમાણુ સાથે મૂક્યો છે.
૨. “ભગવતીસાર' પૃ. ૫૦૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org