SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ સ્થાનાંગ સમવાયાંગ ૨ બે પ્રકારે પુગલ ભેદને પામે છે – ૧. સ્વયં પુગલે ભેદાય છે; ૨. પરથી પુદ્ગલે ભેદાય છે. તેવી જ રીતે પરિશાટન, પરિપતન અને વિસને પણ બે રીતે જ પામે છે. [-સ્થા૦ ૮૨] - પ્રદેશ એક છે, પરમાણુ એક છે. - સ્થા૦ ૪૫] ત્રણ અદ્ય છે – ' ૧. સમય; ૨. પ્રદેશ; ૩. પરમાણુ. તેવી જ રીતે એ ત્રણે અભેદ્ય, અદા, અગ્રા, અનર્ઘ, અમધ્ય, અપ્રદેશી, અને અવિભાજ્ય છે. [-સ્થા. ૧૬૫] (૬) પુદ્ગલ વર્ગણાઓ - [૧. દ્રવ્ય]. ૧. પરમાણુ યુગલની વર્ગણ એક છે; ૨. દિપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણા એક છે; ૩. ત્રિપ્રદેશી પુદ્ગલસ્કંધની વગણ એક છે; ૪. ચતુઃપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણ એક છે. પ. પંચપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગણ એક છે; ૬. પટ્ટદેશી પુદ્ગલસ્કંધની વણા એક છે; ૧. આ પુગલને જ હોય એમ નથી; પણ પ્રસંગથી અહીં પરમાણુ સાથે મૂક્યો છે. ૨. “ભગવતીસાર' પૃ. ૫૦૬. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy