________________
૮. અછવાસ્તિકાય
પ૩૭ ૭. સપ્તપ્રદેશી પુદ્ગલસ્કંધની વર્ગનું એક છે; ૮. અષ્ટપ્રદેશી પુદ્ગલસ્કંધની વણ એક છે; ૯. નવપ્રદેશી પુગલસ્કંધની વણા એક છે; ૧૦. દશ પ્રદેશી પુદ્ગલસ્કંધની વણા એક છે; ૧૧. સંખ્યાત પ્રદેશી પુગલસ્કંધની વર્ગણા એક છે; ૧૨. અસંખ્યાત પ્રદેશી પુગલસ્કંધની વણા એક છે, ૧૩. અનન્ત પ્રદેશી પુગલસ્કંધની વગણા એક છે.
[૨. ક્ષેત્ર ] ૧. એક પ્રદેશમાં રહેલા પુદ્ગલની વણી એક છે;
૨–૧૨. બે પ્રદેશમાં રહેલા યાવત્ અસંખ્યાત પ્રદેશમાં રહેલા પુદ્ગલની વર્ગનું એક છે.
[૩. કાલ] ૧. એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલની વગણા એક છે.
૨–૧૨. બે સમયની સ્થિતિવાળાં યાવત્ અસંખ્યાતસમયની સ્થિતિવાળાં પુદ્ગલની વર્ગનું એક છે.
૧. અહીં ઉપર્યુક્ત પરમાણુ પુદ્ગલથી માંડી અનન્ત પ્રદેશી પુગલની તેરે પ્રકારની વર્ગણા સમજવી. પુગલને એવો સ્વભાવ છે કે તેને અનંતપ્રદેશી કંધ હોય તો પણ તે એક પ્રદેશમાં સમાઈ શકે.
ર. અનન્ત પ્રદેશ કાકાશમાં સંભવતા જ નથી. પુગલો ધર્મો સ્તિકાય વિના ગતિ કરી શકતા નથી; અને ધર્માસ્તિકાય માત્ર લોકાકાશમાં જ છે; તેથી તેની અવગાહના લોકાકાશમાં જ સંભવે; એટલે અનન્તપ્રદેશમાં રહેલા પુદ્ગલની વગણાનું વર્જન છે.
૩. અહીં પુગલો પરમાણુરૂપે કે એકથી અસંખ્યાત સુધી પ્રદેશમાં સ્થિતિ કરનારરૂપે કે એક ગુણ કાળા આદિ રૂપે જેટલો સમય રહી શકે, તેના વિકલ્પો ગણાવ્યા છે. અનન્ત સમય સુધી ઉપર્યુક્ત રૂપે પુદ્ગલને રહેવાને સંભવ જ નથી, માટે તે વિકલ્પ નથી ગણો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org