________________
સ્થાનાંગ સમવાયાંગ ::
[૪. ભાવ]
૧. એક ગુણ કૃષ્ણે પુદ્ગલની વણા એક છે. ૨-૧૩. ભેગુણ કૃષ્ણ યાવતું અનત ગુણુ કૃષ્ણ પુદ્ગલની વણા એક છે.
૫૩૮
તેવી રીતે માકીના વર્ણ તથા ગંધ, રસ, સ્પર્શ વિષેની અનન્ત ગુણ સુધીની વણાએ પણ સમજી લેવી. [વષ્ણુ પ+ગધ+૨+રસ ૫+૫ ૮ =૨૦; ૨૦×૧૩ કૃષ્ણાવર્ષાદિ એક એકની= ૨૬૦.
ર
[૧ દ્રવ્ય ]
૧. જઘન્યપ્રદેશી કધની એક વણા; ૨. ઉત્કૃષ્ટ પ્રદેશી ←ધની એક વણા; ૩. અજઘન્યોત્કૃષ્ટ પ્રદેશી કોંધની એક વણા. [ ૨. ક્ષેત્ર]
૧. જઘન્ય પ્રદેશાવગાહી કોંધની એક વણા; ૨. ઉત્કૃષ્ટ પ્રદેશાવગાહી સ્કંધની એક વણા; ૩.. અજઘન્યત્કૃષ્ટ પ્રદેશાવગાહી સ્કધની એક વણા. [૩. કાલ]
૧. જઘન્યસ્થિતિવાળા સ્કંધની એક વણા; ૨. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સ્કંધની એક વણા; ૩. અજઘન્યાત્કૃષ્ટ સ્થિતિવાળા સ્કંધની એક વણા. [૪. ભાવ]
૧. જઘન્યગુણુ કૃષ્ણ સ્ક ંધની એક વણા; ૨. ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણ સ્કધની એક વણા; ૩. અજધન્યત્કૃષ્ટ ગુણ કૃષ્ણ સ્કંધની એક વણા.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org