________________
૮. અછવાસ્તિકાય
પ૩૯ તેવી જ રીતે બાકીના વર્ણ ૪, ગંધ ૨, રસ , તથા સ્પર્શ ૮ વિષે પણ સમજી લેવું . [કૃષ્ણાદિ ૨૦ ૪૩ વર્ગણા = ૬૦.]
[૧. ક્ષેત્ર] . ૧. એક પ્રદેશાવગાહી પુગલો અનંત છે.
[૨. કલ] . ૨. એક સમય સ્થિતિવાળા પુગલે અનંત છે.
[૩. ભાવ] ૩-૨૨. એક ગુણ કૃષ્ણ પુદ્ગલે અનંત છે.
તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિષે પણ સમજી લેવું.
[ સ્થાપ૬] '
[૧. દ્રવ્ય] ૧. દ્વિપ્રદેશી કંધ અનંત છે.
[૨. ક્ષેત્ર] ૨. દિપ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે.
[૩. લ]. ૩. ક્રિસમયાશ્રિત પુદ્ગલ અનંત છે.
[૪. ભાવ]. ૪–૨૩. દ્વિગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે.
તેવી જ રીતે બાકીના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શનું સમજી લેવું.
[–સ્થા૦ ૧૧૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org