________________
૮. અજવાસ્તિકાય
પ૩૫ ૪. ચંશ (ત્રિકેણ); ૫. ચતુરસ (ચેખૂણ); ૬. પૃથુલ; ૭. પરિમંડલ (કડા જેવું ગોળ). "
[-સ્થા૦ ૫૪૮] (૪) ચલન-પ્રતિઘાત અચ્છિન્ન૧ પુદ્ગલ ત્રણ કારણે ચલિત થાય – ૧. આહારમાં લેવાય તે; ૨. વૈકિયમાં લેવામાં આવે તે; ૩. એકસ્થાનથી બીજે સ્થાને સંક્રમણ થાય તે.
[-સ્થા ૧૩૮ ] અછિન્ન પુગલ દશ કારણે ચલિત થાય –
૧. આહારમાં લેવાય તે; ૨. પરિણમન થાય તે; ૩. ઉરવાસ વખતે; ૪. નિઃશ્વાસ વખતે; ૫. વેદના વખતે ૬. નિર્ચા વખતે; ૭. વૈકિય વખતે; ૮. પરિચારણા વખતે. ૯. યક્ષાવિષ્ટ થઈ ૧૦. વાયુપ્રેરિત થઈ.
[-સ્થા૦ ૭૦૭] પુદ્ગલપ્રતિઘાત ત્રણ પ્રકારનો છે – ૧. પરમાણુ પુદ્ગલ સાથે બીજે પુગલ ભટકાઈ
જાય તે પ્રતિઘાત પામે; ૨. રૂક્ષતાને કારણે પ્રતિઘાત પામે; ૩. લેકાતે પહોંચી પ્રતિઘાત પામે.
[ –સ્થા ૨૧૧] (૫) સંઘાત અને ભેદ આદિ બે પ્રકારે પુદ્ગલે સંધાતને પામે – ૧. સ્વયં સંઘાતને પામે છે; ૨. પરથી સંઘાતને પામે છે.
૧. છિન્ન – ખડગાદિથી છેદાયેલે તે સ્વસ્થાનથી ચલિત થાય જ છે; પણ અહીં નહીં દાયેલા વિશેની વાત છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org