________________
પ૩૪
સ્થાનાંગસમવાયાંગ ૨ પુદ્ગલના પરિણામ બાવીસ પ્રકારના છે –
વર્ણ પરિણામ ૧. કૃષ્ણવર્ણ પરિણામ; ૨. નીલવર્ણ પરિણામ; ૩. લેહિતવર્ણ પરિણામ; ૪. હરિદ્રાવણું પરિણામ; પ. શુકલવર્ણ પરિણામ;
ગંધપરિણામ ૬. સુરભિગ પરિણામ; ૭. દુરભિગન્ધ પરિણામ;
રસપરિણામ ૮. તિક્તરસ પરિણામ; ૯. કટુકરસ પરિણામ; ૧૦. કષાયરસ પરિણામ; ૧૧. અધ્વરસ પરિણામ; ૧૨. મધુરસ પરિણામ;
સ્પેશપરિણામ ૧૩. કઠિનસ્પર્શ પરિણામ; ૧૪. મૃદુ પરિણામ; ૧૫. ગુરુસ્પર્શ પરિણામ; ૧૬. લઘુપર્શ પરિણામ; ૧૭. શીતસ્પર્શ પરિણામ; ૧૮. ઉષ્ણસ્પર્શ પરિણામ; ૧૯. સ્નિગ્ધપર્શ પરિણામ; ૨૦. રૂક્ષસ્પર્શ પરિણામ;
૨૧. અગુરુલઘુસ્પર્શ પરિણામ; ર૨. ગુરુલઘુસ્પર્શ પરિણામ.
[-સમ૨૨] સંસ્થાન સાત છે?— ૧. દીર્ઘ, ૨. હૃસ્વ; ૩. વૃત્ત (ગેળ રૂપિયા જેવ);
૧. અહીં અગુરુલઘુ સ્પર્શ પરિણામ અને ગુરુલઘુ એ બનેમાં સ્પર્શ પરિણામ એ શબ્દ છે છતાં સ્પર્શ પરિણામ આટલા જ ગણાય છે; તેથી તેમનો અહીં સમાવેશ નથી કર્યો. • ૨. આ સંસ્થાનો પુદ્ગલનાં સમજવાં. પુદ્ગલનાં સંસ્થાના પરિણામ “ભગવતીસારમાં પાંચ અને છ પ્રકારનાં ઉપભેદો સાથે બતાવ્યાં છે. જુઓ - પૃ૦ ૪૯૬,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org