________________
પs
૮. અછવાસ્તિકાય પ્રયોગ અને વિસસા બંને નિમિત્ત હોય તે મિશ્રપરિણત. જેમકે સૂતરમાંથી બનેલ કપડું વગર વાપર્યું જૂનું થાય તે); ૩. વિસસાપરિણત.
[–સ્થા૧૮૬] (૩) પરિણામો પુદ્ગલપરિણામ ચાર પ્રકારનો છે?—
૧. વર્ણ પરિણામ; ૨. ગંધપરિણામ; ૩. રસપરિણામ; ૪. સ્પર્શ પરિણામ.
[-સ્થા. ૨૬૫] અજીવ (પુદ્ગલ) પરિણામ દશ છે –
૧. બંધના પરિણામ – પુદ્ગલોને પરસ્પર સંશ્લેષ, ૨. ગતિ પરિણામ; ૩. સંસ્થાના પરિણામ–આકૃતિ; ૪. ભેદપરિણામ– છતાં પડવું તે; પ. વર્ણ પરિણામ; ૬. રસપરિણામ; ૭. ગધપરિણામ; ૮. સ્પર્શ પરિણામ; ૯. અગુરુલઘુપરિણામ; ૧૦. શબ્દપરિણામ.
[-સ્થા. ૭૧૩]
૧. જુઓ “ભગવતીસાર” પૃ. ૪૫. ૨. જુઓ ભગવતીસાર” પૃ. ૪૮૪.
૩. અહીં ગુરુલઘુ પરિણામ પણ સમજી લે. જુઓ “ભગવતીસાર” પૃ. ૪૮૩. વ્યવહારષ્ટિથી વિચાર કરીએ તો પુગલના ચાર પરિણામ છે – ગુરુ, લઘુ, ગુરુલઘુ અને અગુરુલધુ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org