________________
૩૨
સ્થાનાંગ સમવાયાંગ: કર્
૧
૫. અદ્ધપાર્શ્વસૃષ્ટ અને નાબદ્ધપાર્શ્વ પૃષ્ટ; ૬. પર્યાયાતીત અને અપર્યાયાતીત;
२
૭. આત્ત અને અનાત્ત (જીવે જેમનેા પરિગ્રહરૂપે કે શરીરરૂપે સ્વીકાર કર્યા હોય તે આત્ત; અને બાકીના અનાત્ત)
૮. ઇષ્ટ અને અનિષ્ટ
૯. કાન્ત અને અકાંત; ૧૦. પ્રિય અને અપ્રિય; ૧૧. મનેાજ્ઞ અને અમનેાજ્ઞ ૧૨. મનઆમ અને અમનઆમ.
૩
[-સ્થા૦ ૮૨}
પુદ્ગલ ત્રણ પ્રકારનાં છે
૧. પ્રયાગપરિણત (જીવવ્યાપારથી તથાવિધ પરિણામને પ્રાપ્ત થયેલ – જેમકે સૂતરમાંથી અનેલ કપડું); ૨. મિશ્રપુણિત (જીવવ્યાપાર વિના તથાવિધ પરિ ણામને પ્રાપ્ત તે વિશ્વસા કે સ્વભાવ પરિણત કહેવાય – જેમકે આકાશનાં વાદળ તથા ઇંધનુ વગેરે વગેરે. જેમાં
૧. સમજૂતી માટે એ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮, ૨. ટીકાકાર વાદ્ય એવું પ્રતીક લઈ તેનાં બે સંસ્કૃતરૂપ નિષ્પન્ન કરે છે --- પર્યાયાતીત અને પર્યોત્ત. વિક્ષિત પર્યાય પૂરા કર્યાં હાય -- વટાવ્યા હાય, તે પર્યાયાતીત; અને ન વટાવ્યા હાચ તે અપર્ચાયાતીત. તથા જે સંપૂર્ણ પણે એકમેક થઈ ગયાં હોય તે પર્યોત્ત; જેમકે કર્મ પુદ્ગલા આત્મા સાથે એકમેક થઈ જાય છે; અને તે સિવાયનાં તે અપર્યંત્ત.
૩, ટીકાકાર મનોજ્ઞ અને મનઆમમાં એત્રે ભેદ કરે છે કે, જેને વિષેની વાત પણ મનારમ હોય તે મનેાજ્ઞ, અને જેના વિષેનું ચિંતન પણ મનારમ હોય તે મનમ.
૪. વિશેષ માટે જીએ ભગવતીસાર પૃ. ૫૧૭,
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org