________________
૮. અથવાસ્તિકાય
૪. પુદ્ગલાસ્તિકાય
(૧) સ્વરૂપ પુદ્ગલાસ્તિકાય પાંચ વણુ વાળુ, પાંચ રસવાળું એ ગંધવાળુ, આઠ સ્પ વાળુ, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લાકદ્રવ્ય છે.
તેના સક્ષેપથી પાંચ ભેદ છે-
૧. દ્રવ્યથી; ૨. ક્ષેત્રથી; ૩. કાલથી; ૪. ભાવથી; ૫. ગુણથી.
૧. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાયનાં અનંત દ્રવ્ય છે; ૨. ક્ષેત્રથી લાકપ્રમાણ છે;
૩. કાલથી ત્રણે કાળમાં વિદ્યમાન છે; ૪. ભાવથી વણુ વાન, ગંધવાન, રસ અને સ્પશવાન છે; પ ગુણથી ગ્રહણ ગુણવાળુ છે.
[-સ્થા૦ ૪૪૧ ]
(૨) ભેટ્ટા
૫૩૧
પુદ્ગલ એ પ્રકારના છે
२
૧. ભિન્ન અને અભિન્ન; ર. નાશવંત અને અવિનાશી,
૩. પરમાણુ અને નેપરમાણુ – સ્કંધ; ૪. સૂક્ષ્મ અને માદર – સ્થૂલ;
૧. જીવ તેને ઔદારિશરીરરૂપે ગ્રહણ કરી શકે છે, માટે તે ગ્રહણ ગુણવાળુ કહેવાય. ઇન્દ્રિચ દ્વારા ગ્રહણ યાગ્ય હાવાથી પુદ્ગલાને પરસ્પર સયેાગ થવાની શકયતા હેાવાથી પણ તેને ગ્રહણ ગુણવાળુ કહી શકાય.
ર. સ્કંધથી અલગ થયેલાં તે ભિન્ન; અને અલગ નહી થયેલાં તે અભિન્ન. ૩. પર્યાયની અપેક્ષાએ નાશવ'ત, અને દ્રવ્યની અપેક્ષાએ અવિનાશી,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org