________________
૫૩૦
સ્થાનાંગસમવાયાંગ: ૨ આપે છે અને થોડા પણ વરસાદથી સમ્યક્ પાક થઈ જાય છે, તેને આદિત્ય સંવત્સર કહે છે.
૫. જેમાં ક્ષણ, લવ, દિવસ, અને હતુ સૂર્યના તાપથી તપ્ત રહે છે, જેમાં બધી જગ્યાએ ધૂળથી ભરાઈ જાય છે, તેને અભિવર્ધિત સંવત્સર કહે છે. આ
[–સ્થા૦ ૪૬૦] ઔપમિક કાલ બે છે – ૧. પ પમ; ૨. સાગરોપમ.
૧. કોઈ એક જન વિસ્તારવાળે ક એક દિવસથી માંડી સાત દિવસ સુધીમાં ઊગેલા વાળના કેટી અગ્રભાગથી ખૂબ કૂટીફૂટી ભરવામાં આવે, અને પછી સો સો વર્ષ પછી તેમાંથી એક વાળ કાઢવામાં આવે – એમ કરતાં જેટલા કાળે તે કૂવો ખલાસ થાય, તેને પલ્યોપમકાળ કહેવામાં આવે છે.
૨. એ પલ્યોપમકાળની કેટાકોટિને દશે ગુણીએ ને જે સંખ્યા આવે, તે એક સાગરોપમનું પરિમાણ સમજવું. કે (કરેડ પત્ય કરેડ પલ્ય= કોટાકોટી પલ્ય; કેટકેટી પલ્ય૪૧૦=સાગરેપમ.)
[-સ્થા ૯૯] ઔપમિક કાળ આઠ છે –
૧. પલ્યોપમ; ૨. સાગરોપમ; ૩. ઉત્સર્પિણી ૪. અવસર્પિણ; પ. પુદ્ગલપરાવર્તા: ૬. અતીતાદ્ધ: ૭. અનાગતા દ્ધા; ૮. સવદ્ધા.
[-સ્થા. ૬૧૯] ૧. જુએ “ભગવતીસાર” પૃ. ૨૧૪.
૨. ઉત્સર્પિણી અને અવસર્પિણી તથા પુદ્ગલચરાવર્તનું માપ પણ સાગરેપમથી થતું હોવાથી તે પણ પમિક કાળ કહેવાય.
૩. જુઓ “ભગવતીસાર” પૃ. ૫૧૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org