________________
૮. અજવાસ્તિકાય પ્રમાણસંવત્સરના પાંચ ભેદ છે – ૧. નક્ષત્ર (વ્યાખ્યા ઉપર પ્રમાણે); ૨. ચંદ્ર (વ્યાખ્યા ઉપર પ્રમાણે); ૩. કાતુ (૩૦ અહોરાત્ર ૧ ઋતુમાસ; તેવા ૧૨
ઋતુમાસ =૩૬૦ દિવસને ઋતુસંવત્સર); ૪. આદિત્ય (૩૦ દિવસને ૧ આદિત્યમાસ; તેવા
૧૨ માસ મળી ૩૬૬ દિવસનો આદિત્ય
સંવત્સર); ૫. અભિવર્ધિત (વ્યાખ્યા ઉપર પ્રમાણે). લક્ષણ સંવત્સરના પાંચ ભેદ છે
૧. જે તિથિએ જે નક્ષત્રને વેગ કહ્યો હોય, તે તિથિમાં બરાબર તેનો યોગ થાય, જેમાં ઋતુનો પરિણામ બરાબર કમશઃ થતો રહે, જેમાં શીત અને ઉષ્ણનું માપ બરાબર જળવાય, અને જેમાં પાણી પુષ્કળ વરસે, તે નક્ષત્ર સંવત્સર કહેવાય.
૨. જેમાં ચંદ્રનો સકલ પૂનમ સાથે યોગ રહે, જેમાં નક્ષત્રો વિષમચારી બને, જે કટુક હોય અને જેમાં પાણી પુષ્કળ હોય, તેને ચંદ્ર સંવત્સર કહે છે.
૩. જેમાં વૃક્ષે યથાસમય પરિણમે નહિ, અને ઋતુ વિનાનાં ફળ આવવા લાગે, વર્ષો ઠીક વરસે નહિ, તેને કાશ્મણ સંવત્સર કહે છે (અનુસંવત્સર).
૪. જેમાં પૃથ્વી, પાણી, પુષ્પ અને ફળને સૂર્ય રસ
૧. જેમકે, કાર્તિકમાં કૃત્તિકા, માગસરમાં આર્તા, પિષમાં પુષ્ય, મહામાં મધા, ફાગણમાં ફાગુની, ચૈત્રમાં ચિત્રા, વૈશાખમાં વિશાખા, જેઠમાં મૂળ, અષાઢમાં આષાઢા, શ્રાવણમાં ધનિષ્ઠા, ભાદરવામાં ભાદ્રપદા, આમાં અશ્વિની. સ્થા.-૩૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org