________________
૨૨૮
સ્થાનાંગસમવાયાંગ ૨ ચંદ્રસંવત્સરની પ્રત્યેક ઋતુ ૫૯ રાત્રિદિવસની હોય છે.
( [ સમ૦ ૫૯] પાંચ સંવત્સરના એક યુગને અતુમાસ ગણુએ તે ૬૧ તુમાસ થાય—
[-સમ૦ ૬૧] સંવત્સર પાંચ છે—
૧. નક્ષત્ર સંવત્સર (ચંદ્ર નક્ષત્રમંડલને જેટલો સમય ભગવે તે રડ્યે રાત્રીદિવસને એક નક્ષત્રમાસ; અને તેવા ૧૨ માસને = ૩ર રાત્રીદિવસને એક નક્ષત્ર સંવત્સર);
૨. યુગસંવત્સર (પાંચ સંવત્સર મળીને થત;)
૩. પ્રમાણ સંવત્સર (દિવસેના પ્રમાણ પરથી જેનું નામ પડે છે તે);
૪. લક્ષણ સંવત્સર (અમુક ચિને ઉપરથી જેનું નામ અપાય તે);
૫. શનિશ્ચર સંવત્સર (જેટલા સમયમાં શનૈશ્ચર એક નક્ષત્ર અથવા બારે રાશિને ભેગવે તે).
યુગસંવત્સરના પાંચ ભેદ છે –
૧. ચંદ્ર; ૨. ચંદ્ર; ૩. અભિવર્ધિત, ૪. ચંદ્ર પ. અભિવધિત.
૧. ચંદ્ર સંવત્સરની વિશેષ સમજૂત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૬. .
૨. એક યુગમાં ચંદ્રસંવત્સ૨૩ અને અભિવર્ધિતસંવત્સર ૨ હોય. એક ચંદ્રસંવત્સરના દિવસ ૩૫૪૩ અને એક અભિસંવત્સરના દિવસ ૩૮૩૪ છે. એટલે યુગના દિવસ ૧૮૩૦ થાય. એક ઋતુમાસ ૩૦ અહોરાત્ર ગણાય છે એટલે ૧૮૩૦-૩૦ = ૬૧ ઋતુમાસ થાય.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org