________________
( ૮. અછવાસ્તિકાય
પરહ આદિત્યમાસના બધા મળી કાંઈક ઓછા એવા ૩૧ રાત્રિ-દિવસે હોય છે.'
[–સમ૦ ૩૧] પાંચ સંવત્સરના એક યુગમાં બાસઠ પૂનમ અને બાસઠ અમાસ હોય છે.
[-સમ૦ ૬૨] પાંચ સંવત્સરના એક યુગના નક્ષત્રમાસી ગણીએ તે ૬૭ નક્ષત્રમાસ થાય.
" [-સમ૦ ૬૭] (બે માસની એક ઋતુ) તુ છ છે?—
૧. પ્રાવૃ– આષાઢ –શ્રાવણ; ૨. વષરક્ત – ભાદર-આસ; ૩. શરદ — કાર્તક-માગસર; ૪. હેમત – પોષ-મહા; ૫. વસન્ત – ફાગણ–ચિત્ર; ૬. ગ્રીષ્મ – વૈશાખ-જેઠ.
[– સ્થા. પર૩] ૧. કાંઈક એાછા એટલે અર્ધો દિવસ ગણાતાં ૩૦ના દિવસ થાય.
૨. એક યુગમાં ત્રણ ચંદ્રવર્ષ હોય છે અને બે અભિવર્ધિતસંવત્સર –એટલે કે અધિકમાસવાળાં વર્ષ – હોય છે. ત્રણ ચંદ્રસંવત્સરમાં ૩૬ (૧૨૪૩=૩૬) પૂનમ હોય છે અને બે અભિવતિસંવત્સરમાં ૨૬ (૧૩૪૨=૨૬) પૂનમ હોય છે. બધી મળી ૬૨ પૂનમ થાય. અમાસ વિષેને હિસાબ પણ તે જ પ્રમાણે સમજ.
૩. એક યુગમાં ૧૮૩૦ દિવસ હોય છે. જેટલા કાળમાં ચંદ્ર નક્ષત્રમંડળ પૂરું કરે તેટલા કાળને નક્ષત્ર માસ કહે છે. નક્ષત્ર માસનું પ્રમાણ ર૭૨ રાત્રિ-દિવસ છે. ૧૮૩૦૬૭ નક્ષત્રમાસ થાય.
૪. ટીકાકાર જણાવે છે કે લૌકિક વ્યવહારમાં ઋતુઓને ક્રમ આ મુજબ છે – વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, અને ગ્રીષ્મ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org