________________
I
!
પર૬
સ્થાનાં સમવાયાંગ: ૨ ૨. અતિરાત્ર-દિનવૃદ્ધિવાળાં છ છે—
૧. ચતુર્થપર્વ, ૨. આઠમું પર્વ ૩. બારમું પર્વ, ૪. સોળમું પર્વ છે. વીસમું પર્વ, ૬. વીસમું પર્વ.
[-સ્થા પ૨૪] સૌથી નાની રાત્રિ બાર મુહૂર્તની હોય છે. સૌથી નાનો દિવસ પણ બાર મુહૂર્તનો હોય છે.
[– સમ૦ ૧૨] ચૈત્ર અને આસો માસમાં દિવસ પંદર મુહૂર્તને હેય છે. રાત્રિ પણ તેવડી જ હોય છે.
[-સમ૧૫] ' કોઈ એક વખતે પિષ માસમાં સૌથી મોટી રાત્રી ૧૮ મુહૂર્તની અને અષાઢમાં દિવસ પણ તેવો હોય છે.*
-સમ૦ ૧૮] ચન્દ્ર-દિવસમાં ૨૯ થી કાંઈક વધારે મુહૂર્તે છે.
[-સમ૦ ર૯] આષાઢ, ભાદરવો, કાતિક, પિષ, ફાગણ અને વૈશાખ એ પ્રત્યેકમાં બધા મળી રાત્રિ-દિવસ ૨૯ હેાય છે.
" [–સમ૦ ૨૯] અભિવધિતમાસના બધા મળી ૩૧ થી કાંઈક વધારે રાત્રિ-દિવસ હોય છે."
૧. જીઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૫.
૨. આષાઢપૂર્ણિમાએ સૌથી નાની રાત, અને પિષપૂર્ણિમાએ સૌથી નાનો દિવસ હોય છે. “ભગવતીસાર', પૃ. ૨૧૩.
૩. “ભગવતીસાર' પૃ. ૨૧૩. ૪. “ભગવતીસાર” પૃ. ૨૧૩.
૫. અધિકમાસવાળો સંવત્સર તે અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. અને તેને પ્રત્યેક માસ અભિવર્ધિતમાસ કહેવાય. તેના કુલ દિવસ ૩૮૩ă છે. ચંદ્રમાસ ગણુએ તે ૧૩ માસ ગણાય એટલે દિવસેને ૧૩ થી ભાગતા ર૯રૂ૩ દિવસ એક માસમાં આવે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org