________________
પરમ
૮. અજવાસ્તિકાય ૪. દીપાંગ – દીપ દેનાર વૃક્ષે; ૫. તિરંગ –અગ્નિ દેનાર વૃક્ષે; ૬. ચિત્રાંગવૃક્ષો –વિવિધ પુષ્પ દેનાર વૃક્ષે; ૭. ચિત્રરસવૃક્ષો – વિવિધ ભેજન દેનાર વૃક્ષે; ૮. મર્યાગવૃક્ષો – આભરણ દેનાર વૃક્ષો;
૯. ગેહાકારવૃક્ષો – ઘરનું કામ આપનાર વૃક્ષે; ૧૦. વસ્ત્રદાયીવૃક્ષે.
[– સ્થા૦ ૭૬૬ ] સમય એક છે.
[-સ્થા ૪૦] પ્રત્યેક મુહૂર્તમાં ૭૭ લવ છે.
-સમય ૭૭] દિવસ અને રાત્રિનાં બધાં મળી ૩૦ મુહૂર્તે છે
૧. રીક; ૨. સક્ત (? સર્પ), ૩. મિત્ર, ૪. વાયુ, પ. સુપ્રીત; ૬. અભિચન્દ્ર; ૭. માહેન્દ્ર; ૮. પ્રલંબ, ૯. બ્રહ્મ; ૧૦. સત્ય; ૧૧. આનંદ; ૧૨. વિજય; ૧૩. વિશ્વસેન; ૧૪. પ્રાજાપત્ય: ૧૫. ઉપશમ; ૧૬. ઈશાન; ૧૭. ત્વષ્ટા, ૧૮. ભાવિતાત્મક ૧૯. વૈશ્રમણ; ૨૦ વરુણ; ૨૧. સતરિસમ; ૨૨. ગન્ધર્વ, ૨૩. અગ્નિશમણ; ર૪. આતપ: ૨૫. આવર્ત ૨૬. ત્વષ્ટપક ર૭, ભૂમઘ; ૨૮. અષભ, ૨૯. સર્વાર્થસિદ્ધ; ૩૦. રાક્ષસ.૧
[-સમ૦ ૩૦] અવરાત્ર-દિનક્ષયવાળાં છ છે –
૧. તૃતીયપર્વ, ૨. સપ્તમપર્વ, ૩. અગિયારમું પર્વ, ૪. પંદરમું પર્વ પ. ઓગણીસમું પર્વ, ૬. તેવીસમું પર્વ.
૧. “મુહૂર્તચિંતામણિમાં (૬. પર-પ૩) મુહુર્તાના સ્વામી જે ૩૦ ગણાવ્યા છે તેમની આ સાથે સરખામણી કરવી જોઈએ.
- ૨. અવમરાત્રપર્વની વિશેષ સમજૂતી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૪.
Jain Education International 2010_03
Fon Private & Personal Use Only
www.jainelibrary.org