________________
५२४
સ્થાનાંગ સમવાયાંગ: ૨ ૩. અસાધુ પૂજાતા નથી; ૪. સાધુ પૂજાય છે; ૫. ગુરુ પ્રત્યે લેકે સમ્યભાવવાળા હોય છે; ૬. મનસુખતા; ૭. વચનસુખતા.
[–સ્થા૦ ૫૫૯ ! દુષમાનાં દશ લક્ષણ છે.
૧–૫. ઉપર પ્રમાણે અકાલે વર્ષો આદિ; ૬. અમનોજ્ઞ શબ્દ; ૭. અમનેશરૂપ; ૮. અમનોરસ; ૯. અમને ગંધ; ૧૦. અમને સ્પર્શ. સુષમાનાં દશ લક્ષણ –
૧૫. ઉપર પ્રમાણે અકાલે વર્ષો નહિ, આદ; ૬. મનેz શબ્દ; ૭. મને જ્ઞરૂપ; ૮. મનેઝરસ; ૯. મનેzગધ; ૧૦. મને જ્ઞસ્પર્શ.
[-સ્થા ક૬૫] સુષમસુષમા સમામાં દશ પ્રકારનાં વૃક્ષે ઉપભેગમાં આવે છે –
૧. મત્તાંગરવૃક્ષે —– મદિરા દેનાર વૃ; ૨. ભૂતાંગવૃક્ષે – ભાજન દેનાર વૃક્ષે; ૩. ત્રુટિતાંગવૃક્ષે – વાદ્ય દેનાર વૃક્ષે;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org