________________
૩. જીવપરિણામે
(૭) અણુગારના આહાર-ઉપાશ્રય
§ છ કારણે શ્રમનિગ્રન્થ આહાર લેતા અતિક્રમણ
નથી કરતા
―
૧. ભૂખના ઉપશમન માટે;
―
૨. વૈયાવૃત્ત્વ માટે — સેવા માટે; ૩. ઇર્યાવિશુદ્ધિ માટે; ૪. સચમાથે;
૫. પ્રાણધારણ માટે; ૬. ધમચિતાર્થે .
ઠુ છ કારણે આહાર છેડે તા શ્રમનિગ્રન્થ અતિક્રમણ્ નથી કરતા –
\
૧. આતંક; ૨. ઉપસર્ગ; ૩. બ્રહ્મચર્યના રક્ષણ માટે; ૪. પ્રાણીયાથે, ૫. તપ માટે; ૬. શરીરત્યાગાથે.
[-સ્થા॰ ૫૦૦],
ગાચરચય્યર છ પ્રકારની છે
308:
-:
૧. પેટા [ ચાખંડી લાકડાની પેટીની જેમ ચારે દિશામાં ગોચરી કરવાના નિયમ];
૨. અપેટા [ચાર દિશાનું અડધું — અર્થાત્ એ દિશા નક્કી કરી તેમાં ગોચરી કરવાના નિયમ ];
૩. ગેામૂત્રિકા [ચાલતી ગાય ઊધાછતા ત્રિકાણાની પરપરા થાય તેમ મૂત્રોત્સગ કરે છે; તેમ સામસામી આવેલાં ઘરાની એ હારામાં એક ઘર આ હારમાંથી અને
૧. અંગુત્તર (૪. ૧૫૯)માં આન ંદે એક ભિક્ષુણીને આવા જ પ્રકારના ઉપદેશ આપ્યા છે.
ર. ગાય કે બળદ જેમ ઊંચા કે હલકા ઘાસના ભેદ કર્યો વિના ચરે છે, તેમ સાધુએ અનાસક્તભાવે ઊંચનીચ કુલમાં ભિક્ષા માટે ક્રવું તે..
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org