________________
૩. જીવપરિણામે
૩૭ વર્ણન ભગવાન બુદ્ધ કર્યું છે - જુઓ અંગુત્તર ૩. ૧૫૧.) પણ માર્ગ . આ બનેની મધ્યમાં છે. શરીરને એટલું બધું ન તપવવું જેથી ધ્યાનમાં બાધા આવે; તેમ શરીરના ભાગો પાછળ એટલા બધા ઘેલા ન થવું કે બીજું સૂઝે જ નહીં. જુઓ વિનય, પૃ. ૮૦; અંગુત્તર૦ ૩. ૧૫૧. આ માગને સાતવાદી તો ન જ કહી શકાય. પણ પાછળની બૌદ્ધસંઘની શિથિલતા જોઈને જ ટીકાકારે તેમને સાતવાદી કહ્યા હોય તો યોગ્ય જ છે.
(૬) સમુછેદવાદીઃ જેઓ પ્રતિક્ષણ વસ્તુને નિરન્તય વિનાશવાળી માને છે તે બૌદ્ધો સમુદવાદી કહેવાય છે. " (૭) નિયતવાદીઃ નિયતવાદી તરીકે ટીકાકાર નિત્યવાદીને ગણાવે છે અને સાંખ્યો એ મત છે એમ જણાવતા હોય તેવું લાગે છે. પણ આ મત આજીવકને પ્રસિદ્ધ જ છે; એટલે નિયતને અર્થ નિત્ય કરીને, જેઓ લેકને શાશ્વત માનતા હોય તેવા નિત્યવાદીનો આ મત છે તેમ કહેવું બરાબર લાગતું નથી.
(૮) પરોક નથી એમ કહેનારા આ મત ચાર્વાકને છે તે પ્રસિદ્ધ જ છે. ૧૮. નય –
જનશાસ્ત્રોમાંની પ્રત્યેક વસ્તુને વિચાર નથી કરવામાં આવે છે. એ કોઈ શબદ કે અર્થ નથી જેના કાર કરતી વખતે નયને ઉપયોગ ન હે. ખાસ કરી દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં તે આ પદ્ધતિ રહી. પણ પછી શિષ્યની મંદબુદ્ધિ ઇત્યાદિ કારણે સર્વ માટે ન વિચાર બંધ કરવામાં આવ્યું છે. પણ જે કઈ યોગ્ય હોય તે ન વિચારણા કરવાની ફ્ટ પણ છે. ખાસ કરીને કાલિન્નત અને દૃષ્ટિવાદના પ્રત્યેક પદના નયવિચારની પદ્ધતિ જૂના કાળમાં પ્રચલિત હતી; અને જ્યાં સુધી સમગ્ર શ્રતને નવેસર દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુગમાં વહેચવામાં આવ્યું ન હતું ત્યાં સુધી તેમાં નિયવિચારણા અવશ્ય કરવી જોઈએ એવી પદ્ધતિ રહી. પણ શિષ્યોની મંદબુદ્ધિ વગેરે કારણોને લઈને આયંજ પછી આર્ય આર્ચરક્ષિત સમગ્ર પ્રતને જુદા જુદા ચાર વિભાગ-દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ચારણકરણાનુગ, ધર્મકથાનુયોગ–માં વહેંચી નાખ્યું. અને ત્યાર પછી પ્રત્યેક શબ્દ અને અર્થમાં નિયવિચારણા કરવી જ જોઈએ એવો નિયમ નથી રહ્યો. પણ જ્યાં શ્રોતા અને વકતા યોગ્ય હોય ત્યાં પિતાની યોગ્યતા પ્રમાણે નયની વિચારણા કરે. અને જે બને અગ્ય હોય તે માત્ર સૂત્ર અને સ્થા-૨૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org