________________
૪૮૨
સ્થાનાંગલ્સમવાયાંગ: ૨ ૧૭, ૧૮. વેલમ્બ અને પ્રભજન આ બે વાતકુમારેન્દ્ર છે. ૧૯, ૨૦. ઘોષ અને મહાઘોષ આ બે નિતકુમારેન્દ્ર છે.
[ – સ્થા૦ ૯૪]. [વ્યંતરના ૧, ૨. કાલ અને મહાકાલ આ બે પિશાચે છે. ૩, ૪. સુપ અને પ્રતિરૂપ આ બે ભૂતેન્દ્ર છે. ૫, ૬. પૂર્ણભદ્ર અને માણિભદ્ર આ બે યક્ષેન્દ્ર છે. ૭, ૮. ભીમ અને મહાભીમ આ બે રાક્ષસેન્દ્ર છે. ૯, ૧૦. કિન્નર અને કિંપુરુષ આ બે કિન્નરેન્દ્ર છે. ૧૧, ૧૨. પુરુષ અને મહાપુરુષ આ બે કિપુરુષેન્દ્ર છે. ૧૩, ૧૪. અતિકાય અને મહાકાય આ બે મહારગેન્દ્ર છે. ૧૫, ૧૬. ગીતરતિ અને ગીતયશઃ આ બે ગન્ધર્વે છે.
[સ્થા ૯૪ ] [ચંતરવિશેષના] ૧, ૨. સન્નિહિત અને સામાન્ય આ બે અણપણેન્દ્ર છે.
૩, ૪. ઘાત અને વિહાત આ બે પણપણેન્દ્ર છે. - ૫, ૬. ઋષિ અને ઋષિપાલક આ બે ઋષિવાદીન્દ્ર છે.
૭, ૮. ઈશ્વર અને મહેશ્વર આ બે ભૂતવાદી છે. ૯, ૧૦. સુવત્સ અને વિશાલ આ બે કન્દિતેન્દ્ર છે. ૧૧, ૧૨. હાસ્ય અને હાસ્યરતિ આ બે મહાકન્દિતેન્દ્ર છે. ૧૩, ૧૪. શ્વેત અને મહાશ્વેત આ બે કુભાંડેન્દ્ર છે. ૧૫, ૧૬. પતય અને પતયપતિ આ બે પતયેન્દ્ર છે.
[–સ્થા ૯૪ ] [જ્યોતિષીના] ૧, ૨. ચંદ્ર અને સૂય આ બે વિકેન્દ્ર છે.
[– સ્થા૦ ૯૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org