________________
સ્થાનાંગ સમવાચાંગ ૨
ચૈત્ર અને આસો માસમાં સૂર્ય એક વખત ૩૬ આંગળ પૌરુષી છાયા કરે છે
૪૬૦
કાતક (વૈશાખ ) કૃષ્ણા સાતમેર પૌરુષી છાયા કરે છે.
[ -સમ॰ ૩૭]
કાક અને ફાગણની પૂનમે સૂર્ય ૪૦ આંગળ પૌરુષી
છાયા કરે છે.
[સમ૦ ૩૬ ]
સૂર્ય ૩૭ આંગળ
[-સમ॰ ૪૦]
જબુદ્વીપના સૂર્યાં જંબુદ્રીપમાં ૧૮૦ ચૈાજન અવગાડીને સર્વાભ્યતર મ`ડળે ઉયને પામે છે.
[ -સમ॰ ૮૦ ]
પ્રવેશતી અને નીકળતી વખતે એમ વાર સૂર્યને ભ્રમણ કરવું પડે એવાં ૧૮૨ મડળે! જંબુદ્રીપમાં છે.પ
[ -સમ૦ ૮૨ ]
૧. આ દિવસ તે અને માસની પૂર્ણિમા. વારતવમાં તે મેષ સંક્રાંતિ અને તુલા સંક્રાંતિ દિવસે ૩૬ આંગળ છાયા હોય.
૨. છાપેલ પુસ્તકમાં કાક માસ રાષ્ટ્ર છે. પણ ત્યાં ટીકાનુસાર અને વાસ્તવમાં પણ વશાખ જોઈએ. કારણ, જો ચૈત્રની પૂણિ'મામાં ઉપર્યુક્ત ઉલ્લેખાનુસાર ૩૬ આંગળ હોય, તેા સાત દિવસમાં એક આંગળ વધતાં વૈશાખ સુદ ૭મે ૩૭ આંગળ થાય.
૩. ટીકાકાર કહે છે કે, વૈશાખ પૂર્ણિમા એવા પાઠ ખોટા સમજવા. પેષ પૂર્ણિમાએ ૪૮ આંગળ છાયા હેવાનું સૂત્રો જણાવે છે. ત્યાર પછી માધમાં ૪ અને ફાગણમાં ૪ એમ આઠ આંગળ આછા થાય. એટલે ફાગણની પૂનમે છ આંગળ રહે. વળી ઉપર કહ્યા મુજબ આસેાની પૂનમે ૩૬ આંગળ છાયા હેય તે તેમાં ચાર આંગળ ઉમેરતાં કાક પૂનમે ૪૦ આંગળ મળી રહે.
૪. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૧૦. ૫. જીઓ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૧૧.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org