________________
સ્થાનાંગ-સમવાયાંગ ૨ પુરુષના સંસગ વિના પણ સ્ત્રીને પાંચ કારણે ગભ રહે છે –
૧. નિપ્રદેશને બરાબર ઢાંક્યો ન હોય અને શુક્રવાળી જગાએ એવી રીતે બેડી હોય કે જેથી શુકના અણુઓ નિમાં પ્રવેશી જાય તે
૨. નિમાં શુકથી ખરડાયેલ વસ્ત્ર નાંખે તે;
૩. જાણી જોઈને શુકના અણુઓને યોનિમાં દાખલ કરે તે;
૪. બીજાના કહેવાથી શુકના અણુઓ દાખલ કરે તે
૫. નદી નાળાના શીતલ જલનું આચમન કરવા જાય ત્યારે કેઈના શુકવાળું તે જળ યોનિમાં પ્રવેશી જાય તે.
પુરુષની સાથે સંસર્ગમાં આવે છતાં સ્ત્રીને ગભ ન રહે તેનાં પાંચ કારણે છે – (૧) ૧. યૌવન ન ખીલ્યું હોય,
૨. યૌવન ચાલ્યું ગયું હોય; ૩. જન્મથી જ વંધ્ય હાય; ૪. રોગી હોય;
૫. દૌર્મનસ્યવાળી હોય. (૨) ૧. નિત્ય ઋતુસ્ત્રાવ થતે હોય;
૨. જેને કદી તુસ્ત્રાવ થતો ન હોય, ૩. જેના ગર્ભાશયનું શ્રેત-છિદ્ર રોગથી નષ્ટ થઈ
ગયું હોય; ૪. જેના ગર્ભાશયનું શ્રોત રોગવાળું હોય;
૫. જે હદથી વધારે મૈથુનમાં રક્ત હોય. (૩) ૧. તુકાલમાં જે એગ્ય રીતે મિથુનસેવી ન બને,
૨. શુકના અણુઓ નષ્ટ થઈ જાય તે;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org