________________
૪. જીવની સ્થિતિ બીજાની ૩૭, સ્થાનાંગની ૧૬, અને વ્યવહારસૂત્રની ૪– બધી મળી ૬૨ થઈ; અને સામાયિકાદિ પાંચ ચારિત્રની પાંચ સમાધિ – એમ ૬૭ સમાધિપ્રતિમા.
ર૩ પ્રકારની ઉપધાન પ્રતિમા –તે ૧૨ ભિક્ષુ અને ૧૧ શ્રાવકની. મળી ૨૩ થઈ.
એક વિવેકપ્રતિમા. વિવેકપ્રતિમા ક્રોધાદિ ભેદે અનેક છતાં સામાન્ય દૃષ્ટિએ એક જ ગણે છે. .
એક પ્રતિસલીનતા. તે પણ ઇન્દ્રિયાદિના ભેદે અનેક છતાં સામાન્ય રીતે એક કહેવાય.
આમ કુલ ૨.
મૂળ પ્રતિમાના પાંચ ભેદમાં પાંચમી એકલી વિહારપ્રતિમા પણ ગણાય છે; પણ તેનો અહીં ભિક્ષુપ્રતિમા–જે ઉપધાનાંતગત છે–તેમાં. સમાવેશ સમજવો.
જીવની સ્થિતિ
૧. સ્થિતિના ભેદો હું સ્થિતિ બે પ્રકારની છે –
૧. કાયસ્થિતિ; [મરી-મરીને ફરી-ફરી તે જ કાયનિકાયમાં જન્મ થાય તે પ્રકારની1;]
૨. ભવસ્થિતિ [ જન્મથી મરણપયતની સ્થિતિ]. (૧) કાયસ્થિતિ બેને છે –
૧. આ સ્થિતિ દેવ અને નારકને ન હોય; કારણ કે, દેવ મરીને ફરી દેવ થતો નથી, અને નારક મરીને ફરી નારક થતો નથી. એકની એક કાયસ્થિતિમાં સાત-આઠ ભવ થઈ શકે
૨. આ સૂત્ર અગવ્યવચ્છેદપરક સમજવું. અર્થાત્ અહીં બતાવેલ બેમાં કાસ્થિતિ પ્રાપ્ત થાય છે, પણ બીજા પૃથ્વીકાય આદિ વિલેંદ્રિયમાં તેને નિષેધ કરવાનું સૂત્રનું તાત્પર્ય નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org