________________
૩. જીવપરિણામે ૨. શુદ્ધોપહુત [અલિપ્ત અથવા શુદ્ધ જન લાવવામાં આવે તે];
૩. સંસૃષ્ટીપહત [ ખાવાની ઈચ્છાથી ગૃહસ્થ જેમાં હાથ નાખ્યો હોય તેવું લિસ કે અલિપ્ત]. હું અવગૃહીત (એટલે કેઈ પણ પ્રકારે કરી દાયકે લીધેલું એવું ભેજન) ત્રણ પ્રકારનું છે –
૧. અવગૃહીત – હાથથી પીરસાતું [પીરસનાર વાસણમાંથી લઈને પીરસવા જાય, પણ જમનાર લેવાની ના કહે, અને તે જ વખતે કઈ સાધુ આવી ચડે. એટલે જમનારે સાધુને કહે કે પાત્ર ખુલ્લા કરે, અને સાધુ જ્યારે ખુલ્લાં કરે ત્યારે પીરસનાર તે વહોરાવી દે. આમાં પીરસનારને બીજી કઈ ક્રિયા કરવી નથી પડી, માત્ર હાથક ગૃહસ્થની થાળીને બદલે પાત્ર તરફ વાળ પડ્યો છે ]; - ૨. ભાણામાં પીરસાયેલું જે પીરસનાર અવિચલ રહીને જમનારના ભાણામાંથી જે પહેલાં પીરસાયું હોય તે આપ, તે આ બીજા પ્રકારનું અવગૃહીત ગણાય];
૩. મેઢામાંથી આપે [ ખાતાં વધેલું પાછું પાટિયાના મોઢામાં નાખતાં નાખતાં જે દેવામાં આવે તે ].
[-સ્થા૧૮૨]
૧. આ અલ્પલેપ નામની ચોથી પિંડેષણ સંબંધી સમજવું. ૨. જે અલિપ્ત હોય તો ચોથી પિંડેષણ સંબંધી સમજવું.
૩. આ છ પ્રગૃહીતા પિડેષણ સંબંધી છે. પણ એ જઘન્ય પ્રકારની કહેવાય; કારણ, હજી પીરસાયું ન હતું, પીરસવા માટે પ્રસ્તુત હતું.
૪. આ ત્રીજા પ્રકારનું અવગૃહીત. અહીં મોઢામાં એવા સામાન્ય શબ્દને પાટિયાના મોઢામાં એવો અર્થ જુગુપ્સા ન થાય માટે કર્યો છે - એમ વૃદ્ધવ્યાખ્યા છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org