________________
૩. જીવપરિણામે
૨૧ એક ગામથી બીજે ગામ વિહાર કર્ભે નહિ, પણ આ પાંચ કારણે કપે – . ૧-૫. ઉપર પ્રમાણે.
૬ વર્ષાવાસને પર્યુષણક૫ સ્વીકાર્યા પછી નિગ્રંથ કે નિશ્વિનીને ગ્રામાનુગ્રામ વિહાર કપે નહિ; પણ જે આ પાંચ કારણ હોય તે વિહાર કરે –
૧. જ્ઞાન; ૨. દશન; ૩. ચારિત્ર, ૪. આચાર્ય કે ઉપાધ્યાય મૃત્યુ પામે; ૫. આચાય કે ઉપાધ્યાયની સેવા.
[– સ્થા. ૪૧૩] આ પાંચ કારણે શ્રમણ નિગ્રન્થ રાજ અંતઃપુરમાં પ્રવેશે તે અતિક્રમણ નથી –
૧. નગરના દરવાજા ચારે તરફથી બંધ કરવામાં આવ્યા હોય અને તેથી શ્રમણ-બ્રાહ્મણો ભિક્ષા અથે બહાર ન જઈ શકતા હોય અને બહારના અંદર ન આવી શકતા હિય, તે તેમને રસ્તે કરી અપાવવા જે રાજઅંતઃપુરમાં પ્રવેશ કરે;
૨. પીઠફલકાદિ પાછાં આપવા માટે રાજ-અંતઃપુરમાં પ્રવેશે;
૩. દુષ્ટ અશ્વ કે ગજથી ડરીને જે રાજ-અંતઃપુરમાં પ્રવેશે;
૪. બીજે કઈ બળપૂર્વક સાહસ કરી રાજ-અંતઃપુરમાં હાથ પકડી લઈ જાય;
૫. બહારના આરામ કે ઉદ્યાનમાં ગયેલા રાજ-અંતઃપુરના લોકે તેને ઘેરીને અંતઃપુરમાં લઈ જાય.
-સ્થા ૪૫] સ્થા–૨૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org