________________
૩, જીવપરિણામે
૧
છે કે, જીવ તેા રૂપી છે. પછી તે, જે લેાકા જીવને અરૂપી કહેતા હેાય છે, તેમને મિથ્યાવાદી કહેવા મ`ડી જાય છે.
(૭) ‘ સવકાંઈજીવ' વિભગ જ્ઞાન જ્યારે કાઈ શ્રમણ-બ્રાહ્મણને થાય છે, ત્યારે તે વાયુ વડે આમથી તેમ હાલતાં-ચાલતાં, ક’પતાં, ખીજા' પુટ્ટુગલ સાથે અથડાતાં પુદ્ગલાને જુએ છે અને તેને એમ થાય છે કે મને અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે. તે એમ માનવા લાગે છે કે લેકમાં જે કાંઈ છે, તે બધું જીવ જ છે. પછી તે, જે લેાકા લેાકમાં જીવ અને અજીવ અને માને છે, તેમને મિથ્યાવાદી કહેવા લાગી જાય છે.
આ વિભ‘ગજ્ઞાનીને ... પૃથ્વી વાયુ અને તેજસ્કાયનું ખરું જ્ઞાન હેતું જ નથી, તેથી તે વિષયમાં તે મિથ્યાભ્રમમાં પડયા હાય છે.
અભિસમાગમ॰ ત્રણ પ્રકારે છેઃ—
[-સ્થા॰ ૫૪૨]
(૧) શૈવ, (ર) અધઃ, (૩) અને તિય ક્.
જ્યારે કાઈ શ્રમણ-બ્રાહ્મણને અતિશયવાળુ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સાથી પહેલાં ઊંચે જોઈ-જાણી શકે છે. ત્યાર પછી તેના ઉપયોગ તિય ગદિશામાં પ્રવર્તે છે અને ત્યાર પછી જ અપેાલેકમાં તેના ઉપયોગ પ્રવૃત્ત થાય છે. કારણ, અધેાલાક સૌથી દુરભિગમ મનાય છે.
[-સ્થા॰ ૨૧૩]
૧. મર્યાદાપૂ દ સભ્યજ્ઞાન — આ પરમાવધિ વિષે કહેવામાં આવ્યું હોય એમ લાગે છે; કારણ, તેને અતિશયવાળુ' કહેવામાં આવ્યું છે. અને તે કેવલજ્ઞાન તા હોઈ શકે નહિ; કારણ તેને દેશથી ક્રમિક ઉપયાગવાળુ' કહ્યું છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org