________________
૯૮
સ્થાનાંગ-સમવાયાંગ: ૧
અને વાચિક કર્મ વિષે પણ તેમણે સમદ્ભૂત આપી, અને સંવૃત હોવાથી ભવિષ્યમાં પણ દુઃખના સ'ભવ જ નથી, એ પણ સમજાવ્યું.
આ પ્રમાણે પૂકની પણ સવ્રત મનુષ્યને દુ:ખદાયક વેદના ભોગવવી નથી પડતી, તે બૌદ્ધ સિદ્ધાંત તેમણે તે નિન્થના મનમાં સાન્યા અને તેને પેાતાને અનુયાયી બનાવ્યેા.
અહીં એક જ વાત સ્પષ્ટ કરવાની છે કે, જેને બુદ્ધ ભગવાન સંવૃત કહે છે, તે જો આપણે સાતાવેદનીયના ઉદયવાળા સયાગી કેવળી માનીએ, તા.પછી બન્ને વચ્ચે કાંઈ ખાસ ઝઘડા રહે નહી,
અને જો અસાતાના ઉદયવાળા ક્ષીણમાહાદિ કાઈ પણ માનીએ, તે એમ કહેવું જોઈએ કે, દુ:ખના ઉદય તા હોય પણ તેમની સહનશક્તિ અદ્ભુત હાવાથી તે દુઃખ તેમને દુઃખરૂપે પરિણમતું નથી. તે દુ:ખને દુ:ખ માનતા જ નથી. સમભાવી છે, તેથી દુ:ખાય પણ નિષ્ફલ જ છે. પણ અહીં એ ધ્યાનમાં રહે કે, બુદ્ધને નિર્જરા માટે તપસ્યા અનાવશ્યક ગણવી હતી માટે તેમણે સંવૃતને દુઃખ જ નથી એમ માનીને પતાવ્યું. ૯. ગુણસ્થાના —
દિગબર સાહિત્યમાં ગુણસ્થાનને સંક્ષેપ, એધ, સામાન્ય અને જીવસમાસ – એ નામથી પણ જણાવવામાં આવે છે. ગુણ – અર્થાત આત્મશક્તિનાં સ્થાનેા અર્થાત્ વિકાસની ક્રમિક અવસ્થાએ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનાનું વન બીજાં હિન્દી કગ્રંથમાં અને ચોથા હિન્દી કમ ગ્રંથમાં બહુજ સુંદર રીતે પહિંતશ્રી સુખલાલજીએ કર્યું" છે, તે ઉપરથી જ તેના સાર અગર અનુવાદરૂપે અહીં પ્રત્યેક ગુણસ્થાનની વ્યાખ્યા નોંધવામાં આવી છે
←
d.com
(૧) મિથ્યાદૃષ્ટિ : આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના અને પૂર્ણાનંદ છે. પણ જયાં સુધી તેના પર તીવ્ર આવરણાની ઘટા હોય ત્યાં સુધી તેના અસલી સ્વરૂપનું દર્દેન નથી થતું. યારે આવાની તીવ્રતા અંતિમ હટ્ટની હોય, સૌથી વધારે હોય, ત્યારે તેની તે અવસ્થા મિથ્યાદષ્ટિ ગુણસ્થાન નામે ઓળખાય છે. આ અવસ્થામાં આત્મા સર્વાંધા અવિકસિત તથા અધ:પતિત હોય છે. આ દશામાં સ્વપરના ચથા દર્શનને રોકનાર દાનમેાહ તથા સ્વરૂપમાં સ્થિર ન થવા દેનાર ચારિત્રમેહ આ બન્ને પ્રકારના માહ પ્રબલરૂપે હેાય છે. તેથી આત્મા આધ્યાત્મિક દૃષ્ટિએ તદ્દન હીન અવસ્થામાં જ વિદ્યમાન હોય છે. આ ભૂમિકાના આત્મા આધિભૌતિક
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org