________________
૧૨, ફ
૮૫
૩
૧. તિય ચગતિ નામ; ૨. વિલેન્દ્રિય જાતિના;૧ ૩. ઔદારિક શરીરનામ;૨ ૪. તૈજસ શરીરનામ; ૫. કામણુ શરીરનામ;૬. હુડક સંસ્થાનનામ; ૭. ઔદારિક શરીરગાપાંગના, ૮. સેવાત સહનનનામ;૪ ૯. વર્ણનામ; ૧૦; ગધનામ; ૧૧, રસનામ; ૧૨. સ્પર્શ'નામ; ૧૩.તિય ચાનુપૂર્વીનામ; ૧૪. અગુરુલઘુનામ; ૧૫. ઉપદ્યાતનામ; ૧૬. નામ; ૧૭. બાદરનામ; ૧૮. અપર્યાપ્ત નામ; ૧૯. પ્રત્યેક શરીરનામઃ ૨૦. અસ્થિરનામ; ર૧. અશુભનામ; ૨૨. દુગનામ; ૨૩. અનાદેયનામ; ર૪. અયશ કીતિનામ; ૨૫. નિર્માણુનાસ.
[સમ૦ ૨૫] જીવ જ્યારે દેવગતિના અધ કરે છેપ ત્યારે નામકની ૨૮ ઉત્તરપ્રકૃતિ બાંધે છે
૧. વિકલેત્રિય જાતિનામ ત્રણ પ્રકારનું છે; ફોન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિટ્રિય, તેમાંનું કોઈ પણ એક બાવે; ત્રણે નહી. એટલે તે મુજબ ત્રણ
પ્રકાર સમજવા.
૨. શરીરના પાંચ પ્રકાર માન્યા છે: ઔદારિક, વૈક્રિય, આહાર, તેજસ, અને કાણ. ઔદારિક એટલે સ્થૂલ શરીર. વૈક્રિય અને આહારક શરીરા ખાસ સિદ્ધિ-શક્તિથી પ્રાપ્ત થાય છે. ખાધેલા આહાર આદિને પચાવવામાં અને તૃપ્તિમાં કારણભૂત શરીર તે તેજસ, અને કસમૂહ એ જ કામ શરીર.
૩. શરીરની વિવિધ આકૃતિઓનું નિમિત્ત તે સંસ્થાનનામક કહેવાય. ૪. હાડબધની વિશિષ્ટ રચનાનું નિમિત્ત તે સહનનનામક કહેવાય. ૫. મિથ્યા-ષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યગદૃષ્ટિ, દેશવિરત, અને સવરત એ છે ગુણસ્થાનમાંથી કોઈ પણ ગુણસ્થાનવાળા છવ આ દેવગતિપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિએ ખાંધે છે. તુ છઠ્ઠો કગ્રંથ, (મ. ટીકા) પૃ. ૧૦૯, ગુણસ્થાનોની સમજૂતી માટે જીએ આ પ્રકરણના વિભાગ૭, કમ ક્ષય.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org