________________
. કેટલાક માને છે કે રસગગાધરના કર્તા, ચિત્રમીમાં સાનું ખંડન કરનાર અને શાહજહાંના પ્રીતિપાળ જગનાથ પોત, અને બ્રહ્માવપ્રકાશિકાકાર સદાશિવન્દ્ર પણુ અપ્પ દીક્ષિતના સમકાલીન વિદ્વાને હતા.
શિવાતના પક્ષપાતી અને સર્વ શાસ્ત્ર-વિશારદ પ્રકાંડ પંડિત અપથ્ય દીક્ષિતને નૃસિંહાશમીએ જ કેવલાદેત–વેદાન્તના પક્ષપાતી અને તેના પ્રચાર માટે કટિબદ્ધ બનાવ્યા એવી સાંપ્રદાયિક માન્યતા છે. અપથ્ય દીક્ષિતે યધર દીક્ષિત સાથે ન્યાયશાસ્ત્રને પણ અભ્યાસ કર્યો એમ જાનકીનાથ કૃત વાયાસ દ્વાનમંજરી નામના ગ્રંથની વ્યાખ્યા પરથી જણાય છે.
અપધ્ય દીક્ષિતે ૧૦૪ જેટલા ગ્રંથ લખ્યા હતા એવી પ્રસિદ્ધિ છે. તેમને કેટલીક જગ્યાએ તુરાધવાતાવરઘનિવારવાવ કહ્યા છે. * અદવૈત વેદાંત સબ ધી તેમના નીચેના ગ્રંથ ગણાવી શકાય ?
(૧) સદ્ધાન્તરાણશંકરાચાર્યથી આરંભીને નૃસિહાશ્રમી સુધીના આચાર્યોની પ્રક્રિયા અને સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતે આ ગ્રંથ ઐતિહાસિક દષ્ટિએ પણ મહત્ત્વને છે, કારણ કે અદ્વૈત વેદાંત સંપ્રદાયમાં થયેલા તત્વચિ તનના વિકાસને અને ભિન્ન વિચારપ્રવાહોને તે પરથી ખ્યાલ આવે છે. તેના પર નીચે જણાવેલ વ્યાખ્યાઓ છે :
(અ) અચુત કૃષ્ણાનંદ કૃત કૃષ્ણાલંકાર, (બ) રાઘવાનંદ કૃત સિદ્ધાન્તકૌમુદી, (ક) રામચંદ્રપૂજ્યપાદ કૃત સિદ્ધાના મજરી, (ડ) વિશ્વનાથ કૃત વ્યાખ્યા, 'ઇ) વાસુદેવબ્રહ્મ કૃત સંગ્રહુસાર. દાસગુપ્ત પ્રતિપાદન કર્યું છે કે ગ ગાધરન્દ્ર સરસ્વતીએ સદ્ધાન્તબિન્દુસાકર, રામચંદ્ર યવાએ ગૂઠાથ પ્રકાશ અને વિશ્વનાથતાળે તેમ જ ધ' દીક્ષિતે વ્યાખ્યાઓ રચી હતી. (History of Indian Philosophy, vol. II, pe20). કેટલાક માને છે કે મધુસૂદન સરસ્વતાએ પણ વ્યાખ્યા લખી હતી.
છે (૨) (શાહીવા)ચાયાક્ષાના–આ પ્ર થ બ્રહ્મસૂત્રવૃત્તિરૂપ છે અને બ્રહ્મસૂત્રશાંકરભાઇ અને વાચસ્પતિકૃત ભાનતાને અનુસરે છે. પ્રથમ અધ્યાયના અંત સુધી પ્રાપ્ત આ શ્વ વાણીવિલાસ મુદ્રણાલય, શ્રીરંગમાં પ્રકાશિત થયો છે. આ ઉ) –ભામતીની અમલાનંદ કૃત વ્યાખ્યા ક૫તર છે તેની વ્યાખ્યા આ ગ્રંથમાં કરી છે. એને “સગ્રહ' પણ છે.
(૪ મધ્યતન્નક્ષમ-અધુરા છંદનાં પળોમાં લખાયેલું આ ગ્રંથ મવાચાર્યની દ્વત પરંપનું ખંડન કરે છે. તે મવમુખ મન, મધવમુખભંગ એ નામે પ્રસિદ્ધ છે. વધ્વવિધ્વસન નામની વાપસ વ્યાખ્યા પણ છે. વાણી વિલાસ મુદ્રણાલયમાં પ્રકાશિત થયેલ છે.
(૫) અવયવંશન (વાણી વિલાસમાં છપાયેલ છે). . . (૬) કાયમન્નરી-અદ્વૈત મત અનુસાર સત્રના અર્થનું વિવરણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તેમાં ૧૮૨ પદ્યો છે અને અપવ્ય દીક્ષિત કૃત ચતુમતસારસ ગ્રહના અન્તિમ ચતુર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org