Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ એમ ખેલતા પરમ તત્ત્વ સાથે ઐકયને પામ્યા આમ તેમને પ્રાથના કરતાંની સાથે જ સાયુજ્યસિદ્ધિ થઈ. અય્ય દીક્ષિતના ભત્રીજા નીલકંઠ દીક્ષિતે પણ શિત્રલીલા વના પ્રથમ સંગ માં કર્યું છે. + " कालेन शुम्भुः किल तावताऽपि कलाश्चतुःषष्टिमिताः प्रणिन्ये । द्वासप्ततिं प्राप्य समाः प्रबन्धाञ्छतं व्यधादप्पयदीक्षितेन्दुः || ” આ પરથી એમ કહી શકાય કે અય્ય દીક્ષિત ૭૨ વર્ષની આયુ બેગવીને અને સે (કે તેથી વધારે) ગ્રંથા રચીને અવસાન પામ્યા. અપ્પય્ય દીક્ષિતના નાના ભાઈ આચાય' દીક્ષિતને પાંચ પુત્રા હતા; જેમાં બીજો પુત્ર નીલકંઠે દીક્ષિત નીલક’d-વિજયચ પૂ વગેરે ગ્રંથાના કર્તા તરીકે નીતા છે. અપ્પય્યદીક્ષિતની પત્ની નામે મંગલનાયિકા પ્રસિદ્ધ રત્નખેટ શ્રીનિવાસ દીક્ષિતની પુત્રી હતી. અય્યદીક્ષિતને ત્રણ પુત્રા હતા—નીલકંઠે, ઉમામહેશ્વર અને ચદ્રાવત સ; અને એ પુત્રીઓ હતી—મરકતવલી અને મગલાંબા. અસ્પૃષ્ય દીક્ષિતના શિષ્યેામાં સિદ્ધાન્તકૌમુદીના રચયિતા ભટ્ટો જ દીક્ષિત પ્રસિદ્ધ છે, જેમણે તેમની પાસે અભ્યાસ કરીને અદ્વૈત-વેદાન્ત સંબંધી તત્ત્વકૌસ્તુભ નામને ગ્રંથ લખ્યા. નીલક ઠ દીક્ષિત પણ તેમના ખ્યાતનામ શિષ્ય હતા. અય્ય દીક્ષિતના સમકાલીન કેટલાક વિદ્વાના (૧) વિદ્યાપરિણય, જીવાનઃ આદિના કર્તા આનંદરાય મખી; (ર) રત્નમ્રુત્ય, સુભદ્રાપરિણય આદિના કર્તા વીરરાધવયજવા ઉર્ફે બાલવિ; (૩) મલ્લિકામારુત આદિના કર્તા ઉઠે કે સાર્વભૌમવિ; (૪) શ્રી વૈષ્ણવ તાતાચાય": (૫) ભાટ્ટરહસ્ય, ભાટ્ટદીપિકા આદિના કર્તા અને પંડિતરાજ જગન્નાથના પિતા પેલિક; (૬) સન્યાસ પછી શ્રીધરેન્દ્ર તરોકે જાણીતા થયેલા ખડદેવ: (૭) યાત્રાપ્રણવના કર્તા સમરપુ ંગવ દીક્ષિત; (૮) ક્રમમલનો-કલહુ*સ, આાનદરાઘવ, ભાવનાપુરુષાત્તમ, ભષ્મીય, કાવ્યદર્પણ, ત‘શિખામણ આદિ થાના કર્તા અને રત્નખેટ દીક્ષિતા પુત્ર રાજચૂડામણિ: (૯) વિશ્વગુણાદેશ ચમ્પૂ આદિના કર્તા વેંકટાવરી; (૧૦) શતષણીના વ્યાખ્યાકાર ઢુવાચાય, (૧૧) નીલક’ઠં દીક્ષિતના મત્રગુરુ ગીર્વાણુયાગી; (૧૨) વાત્તિકાભર્ણના કર્યાં અને નીલક' દીક્ષિતના વિદ્યાગુરુ વેટેશ્વરમખી. + જુએ અય્ય દીક્ષિત વિરચિત વિદ્ઘાન્તઝેરાવક્ષ્મદ હિંદો અનુવાદ અને ટિપ્પણ સાથે (ભૂમિકા, પૃ. ૩, પાછીપ) કાશી સંવત ૧૯૯૩ Jain Education International For Personal & Private Use Only શ્રી મૂલશ કર વ્યાસ રચિત • અચ્યુત પ્રથમાળા, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 624