________________
કહેવા ( દ્વિતીયાવૃત્તિ )
જોસુ
સામા
tradictim g the જીગ-જીની શ્રમણાની ત્યાગ—તપ અને સંયમની અપુત્ર તેજ-છાયાને એળખાવનાર મૌલિક-પદાર્થોના વિવેચન રૂપ ‘મુક્તિના પંથે 'નામનુ આ પુસ્તક ટૂંક સમયમાં પ્રથમાવૃત્તિ સમાપ્ત થયાથી અધિકારી મુમુક્ષુ પુણ્યાત્માએાની વારવાર માંગણી હાઇ ઘટિતા સુધારા-વધારા સાથે શ્રમણસ'ધની સેવામાં રજુ કરવાનું સૌભાગ્ય દેવ-ગુરુકુપાએ પ્રાસ થયું છે.
પ્રસ્તુત પુસ્તક સયમની સાધના અને વૈરાગ્યના ફલરૂપ તત્ત્વજ્ઞાનની ખીલવણી માટે જરૂરી શાસ્ત્રીય અનેક પદાર્યના સંગ્રહ સ્વરૂપ છે.
ગુરુગમ અને વિવેકબુદ્ધિ પૂર્વક પ્રસ્તુત પુસ્તકના પદાથો અને તાત્ત્વિક મર્યાદા—સૂચક લખાણુને હૃદય ગમ કરી યથાયાગ્ય રીતે જીવનમાં · ઉતારવા માટે
પ્રયત્ન કરવા
હિતાવહ છે.