________________
સમસ્ત શ્રમણ-સંઘની સેવામાં નમ્રભાવે અંતિમ નિવેદન
શાસ્ત્રકાર-ભગવંતના વચનેને ક્ષયપશમાનુસાર સમજી યથાયોગ્ય રીતે વ્યવસ્થિત કરી હું પોતે મહમતિ હેવાથી મારા પિતાના ઉપયોગ માટે તેમ જ મારા કરતાં મંદતર મતિવાળાને ઉ.ગી થાય તે રીતે સંકલન કર્યું છે. વીતરાગભગવડતની આજ્ઞા કે શાસ્ત્રીય-મર્યાદાને સંગ ન થાય તેની પૂરતી કાળજી રાખી છે.
છતાં મતિમંદતા કે જ્ઞાનાવરણની વિચિત્રતાથી કઈ પણ શાસ-વિરુદ્ધ લખાણું હેય તેનું વિવિધ મિથ્યા દુષ્કૃત દઉં છે, અને સુસજજને નમ્ર પ્રાર્થના છે કે–તે તે ક્ષતિએ તરફ મારું ધ્યાન ખેંચી અજ્ઞાનદશાથી પણ થઈ જતી ભૂમાંથી મારા જીવનને ઉદ્ધા ૨વાની કૃપા દાખવે.
છેવટે આ પુસ્તિકામાં વર્ણવેલ સિદ્ધાની મર્યાદાનુસાર સુંદર સંયમી-જીવન જીવવા માટે ઉચિત અધ્યવસાય અને વિશિષ્ટ વલ્લાસની હિતાવહ પ્રાપ્તિ થાય છે જ અંતિમ શુષાવિલાષા. - વીર વિ. સં.૨૪૭૯ વિક્રમ સં. ૨૦૦૯ |
શમણુસઘસેવક અમાડવ, ૫ગુરુવાર * સાંવત્સરિકાવ
" | પ્રીધમસાગરગણિવર-ચોપાસક |
મુનિ અભયસાગર
સામાદિન J