Book Title: Shraman Dharm Jyot Author(s): Abhaysagar Publisher: Jain Shree Sangh View full book textPage 9
________________ પણ આ વસ્તુ નિશ્ચયનયથી પોતાના અંગત વિચાર માટે ઉપયોગી છે. જે આ વસ્તુ બીજાના માટે વિચારવા જઈ તે વાવતુ ચોથા આરામાં ઉત્કૃષ્ટ સંયમ પાલનારા મહાપુરુષોમાં પણ સાધુતાના દર્શન ન થાય. માટે વ્યક્તિગત ઉપયોગી-વિચારણાને સમષ્ટિગત બનાવવાની ભૂલ કરવી હિતાવહ નથી. * તેથી જ ઉપાય શ્રી યશોવિજયજી મ. સવાસે ગાથાના શ્રી સીમંધરસ્વામીના સ્તવન (પાંચમી ઢાલ)માં નિશ્ચયદષ્ટિ હદય ધરજી, પાળે જે વ્યવહાર પુણવંત તે પામશેજી, ભવ-સમુદ્રને પાર છે” . એટલે કે-નિશ્ચય–દષ્ટિ પિતાના માટે વિચારી તેને આદર્શ તરીકે રાખી યથાશય શુભ વ્યવહાર આદર, આચરણમાં ન મૂકી શકાય તેટલી પિતાની ખામી કબૂલ કરવી, બીજા શું કરે છે?” તે જોવા કરતાં પોતાને ઉચે ચહવા માટે સારા આલંબને તરફ દષ્ટિ રાખવી ઉચિત છે. આટલા વિવેચનથી સમજાયું હશે કે આ પુસ્તિકામાં બતાવાયેલ કેટલાક નિયમો પિતાના આત્માને આગળ વધારવા ઉપયોગી છે. માટે તેમને તે રીતે ઉપયોગ કરી પોતાના જીવનને કૃતાર્થ બનાવે; પણ પારકાં દૂષણે વ્યકત કરી, ૨જ ગજ કરીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 442