Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 7
________________ પણ ગુઆણાથી શુહભાવે અપવાદ-ભાગનું સેવન કરનાર પ્રાણીને ઉત્સગ–માગ ન પાળી શકવાની અશક્તિ, આસક્તિ કે પિતાની માનસિક, વાચિક, કયિક નિર્બલતા ખ્યાલમાં રહે છે, અને સતત પશ્ચાત્તાપના બળે વારંવાર અતિચાર આચરવાના ફળરૂપે નિદવસ પરિણામ ન થઈ જાય, તેનું ધ્યાન રહે છે, તથા પ્રાપ્ત વિવેક-શકિતનો સદુપગ થાય છે. ખરેખર વિચારશુદ્ધિની દઢતા સમ્યકત્વનું સૂચક ચિહ્ન છે, આ હેતુ આ પુસ્તિકાથી સિદ્ધ થશે, એમ મારું નમ્ર મંતવ્ય છે. વળી આ પુસ્તિકામાં બતાવાએલ સંયમની મર્યાદા, નિયમ અને પટ્ટો વગેરે વાંચી કે એમ ન સમજી લે કે- આ કાળે આવું તે વળી કોણ પાળી શકે? કે પાળતું હશે?” આજે પણ ઘણા સાધુ-સાધ્વીઓ ગુરુકુળ-વાસમાં રહી યોગ્ય રીતે ગુરુગમથી આવન-શિક્ષા પામી પ્રભુમાર્ગની સારી આરાધના કરી રહેલ છે. વળી પંચમ-કાલમાં બકુશ-કુશીલ ચારિત્રની સત્તા પરમોપકારી તીર્થંકર ભગવંતોએ નિશેલી છે, એટલે કે શાસ્ત્રીય-મર્યાદાઓને ઉપયાગપૂર્વક અમલમાં મૂકવા છતાં શરીરશક્તિ, સહાનબલ. માનસિક-વૃતિ આદિની કાલભલે થએલ હાનિના કારણે જાયે-અજાણ્ય, અશક્તિ કે આસક્તિના ગે અમુક દે તે લાગે જ. .

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 442