Book Title: Shraman Dharm Jyot Author(s): Abhaysagar Publisher: Jain Shree Sangh View full book textPage 6
________________ મળી આવેલ વિશિષ્ટ-પશમાતિના સદુપયોગરૂપે અનેક હેમરાધક મુમુક્ષુ સાથમિક સાધુ-સાધ્વીઓની સેવામાં અનેક શાસ્ત્ર- ચામાંથી તારવી કાઢેલ સંયમેપગી સામગ્રી ઉપસ્થિત કરી હું પિતે પણ તીર્થકર-ભગવતેએ નિશેલ આત્મકથા-wાધનાના પવિત્ર-પંથે વીલ્લાસપૂર્વક વધવાનું શ્રેષ્ઠ બલ શીઘ મેળવી શકું. મેં તે ફક્ત આ પુસ્તિકામાં મોટા વેપારીઓ પાસેથી છુટક છુટક માલ લાવી વ્યવસ્થિત દુકાનની સજાવટ કરનારા નાનકડા-વેપારીની જેમ સંયમયોગ્ય પદાર્થોનો સંગ્રહ શ્રમણ-સંવની સેવામાં સાદાર ઉપસ્થિત કરી આત્મિક-વાર્થ સાધવાનો પ્રયાસ કર્યો છે. અહીં નમ્રભાવે એક વાત સ્પષ્ટ કરું છું કે આ પુસ્તકમાં બતાવેલ સૂચ, નિયમો અને વાકયોના અપવાદ-માગ પણ છે, અને તે ગુરુગમથી અવશય જાણ લેવાની જરૂર છે. કારણ કે અપવાદ–માગને ઉપગ માગ અને પરિણુતિ (અધ્યવસાય) ટકાવવા માટે વયક્તિ-પરત્વે ભિન્ન-ભિન્ન રીતે કરવામાં આવે છે, સામાના આત્માને ઊંચે ચઢાવવા કયે પ્રાગે? કયા અપવાદને ? કેવી રીતે ઉપયોગ કરવો ? એ ઉપકારી ગીતાર્થ–ગુરુવા-વડિલે જ સમજી શકે છે. બધાને માટે એક સરખો નિયમ અપવાદમાં હોઇ શકે નહિ,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 442