Book Title: Shraman Dharm Jyot Author(s): Abhaysagar Publisher: Jain Shree Sangh View full book textPage 5
________________ પણ તે બધી વધુ વિચાર કરતા કેવળ નિષ છાપી દેવાથી જોઈએ તેવી પ્રેરણા સંયમપાલન માટે મળવી શકય જણાઈ. એટલે પૂર્વાચાર્ય-મહર્ષિઓએ એકાંત જગવત્સલતાથી ચેલા હિતકર સંયમભાવના પિષક શ્લોક-સૂત્રો આદિન વ્યવસ્થિત સંગ્રહ ગુજરાતી ભાષામાં આપવાનું ઉચિત જણાયું. તેથી તદ્યોગ્ય સામગ્રી ઘણું–ખરી મારી સંગ્રહપોથીઓમાં હતી તે અને તેને અનુસરતી બીજી પણ સામગ્રી જુદા જુદા ગ્રંથમાંથી તારવી કાઢવાની પ્રવૃત્તિના મંડાણ થયા. આ રીતે શરૂ થએલી પ્રવૃત્તિનું વ્યવસ્થિત ફળ આ લઘુ પુસ્તિકા છે. આ છે નાની પુસ્તિકા પૂર્વ—ઈતિહાસ. આ પુસ્તિકામાં કંઇ પણ નવું નથી, તેમજ “ઘોલેરો વહિત્ય' બતાવવાને શુદ્ર આશય પણ નથી, પણ આત્માથી પૂ. સાધુ-સાધ્વીઓને પોતાના આત્માને જાગ્રત રાખી સંયમની શક્ય આરાધનામાં છતું બલ-વીર્ય કરવી વીર્યાચારનું યથાર્થ પાલન કરવામાં શક્ય સહાય મળે, એ શુભ ઉદ્દેશથી આ આ અ૯૫ પ્રયાસ છે. સાથે આંતરિક એવી શુભનિષ્ઠા છે કે અત્તરના વેપારીને બીજાને માલ બતાવવા નમૂનાનું અત્તર સુંઘાડતાં પિતાને પણ સુગંધ મળી રહે છે, તેમ પૂર્વના પ્રકૃઇ-પુના ઉદાણીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 442