Book Title: Shraman Dharm Jyot Author(s): Abhaysagar Publisher: Jain Shree Sangh View full book textPage 8
________________ * પણ આરાધક-ભાવની વિશુદ્ધિ ટકી હોય ત્યાં સુધી માછીવતી કે રાષવાળી આરાધના કાલાંતર પણ થાય સરકારના અલે સુંદર ફલ નિપજાવી શકે છે. માટે જ ન્યાયાચાય ઉપા, શ્રી યશોવિજયજી મ. શ્રી નવપત પૂજા (યાધુ-પદવર્ણન) માં– સેનાતણ પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાને સંજામ ખ૫ કરતા મુનિ નમીયે, - દેશકાલ અનુમાને રે' ભવિકા ! સિદ્ધચક પદ વંદે ? ગાથાથી આરાધભાવની મુખ્યતા વર્ણવી છે, પણ મેહની વાસનાના પ્રબલ સંસ્કારશ્મી કોણ આરાધક આત્મા આ ગાથાનો દુરુયાગ એમ ન કરી બેસે કે-આપણે જેટલું પાળીએ છીએ તે બરાબર છે.” એટલે પતિગત પોતાના આત્માને જાગ્રત રાખી યથાયોગ્ય વલલાશ વધારવા સાધુપદના દુહામાં ઉપાટ શ્રી યશોવિજયજી મ. જણાવે છે કે – * અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શાચે રે ! સાધુ સુધા તે આતમાં, શું સુંડે શું લાગે રે ? " આમાં સદાકાલ અપ્રમત્ત–દશાના ભલે હર્ષશોકાનો અભાવ વર્ણવી આત્મરવરૂપરમણતાને મુખ્ય જણાવી મુંડનકંગનાદિની અસારતા જગાવી છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 442