________________
પણ આ વસ્તુ નિશ્ચયનયથી પોતાના અંગત વિચાર માટે ઉપયોગી છે.
જે આ વસ્તુ બીજાના માટે વિચારવા જઈ તે વાવતુ ચોથા આરામાં ઉત્કૃષ્ટ સંયમ પાલનારા મહાપુરુષોમાં પણ સાધુતાના દર્શન ન થાય.
માટે વ્યક્તિગત ઉપયોગી-વિચારણાને સમષ્ટિગત બનાવવાની ભૂલ કરવી હિતાવહ નથી. *
તેથી જ ઉપાય શ્રી યશોવિજયજી મ. સવાસે ગાથાના શ્રી સીમંધરસ્વામીના સ્તવન (પાંચમી ઢાલ)માં
નિશ્ચયદષ્ટિ હદય ધરજી, પાળે જે વ્યવહાર પુણવંત તે પામશેજી, ભવ-સમુદ્રને પાર છે” . એટલે કે-નિશ્ચય–દષ્ટિ પિતાના માટે વિચારી તેને આદર્શ તરીકે રાખી યથાશય શુભ વ્યવહાર આદર, આચરણમાં ન મૂકી શકાય તેટલી પિતાની ખામી કબૂલ કરવી, બીજા શું કરે છે?” તે જોવા કરતાં પોતાને ઉચે ચહવા માટે સારા આલંબને તરફ દષ્ટિ રાખવી ઉચિત છે.
આટલા વિવેચનથી સમજાયું હશે કે
આ પુસ્તિકામાં બતાવાયેલ કેટલાક નિયમો પિતાના આત્માને આગળ વધારવા ઉપયોગી છે.
માટે તેમને તે રીતે ઉપયોગ કરી પોતાના જીવનને કૃતાર્થ બનાવે; પણ પારકાં દૂષણે વ્યકત કરી, ૨જ ગજ કરી