Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 20
________________ શેરબજારની સિસ્મોલોજી સરવાળે અમે કેવળ અંતર ઘટાડ્યું હતું. શ્રમ અને સમય બન્ને વધારે લાગ્યા હતા. વડીલશ્રીએ મોડું થવાનું કારણ પૂછ્યું. અમે અમારા “ટૂંકા રસ્તાની દાસ્તાન ટૂંકમાં જ કહી સંભળાવી. અમારી વાત સાંભળીને તેમણે ઉચ્ચારેલું એ સરસ વાક્ય હજી યાદ છે : “એવા ટૂંકા રસ્તે લાંબા થવાનું તમને કોણે કીધું'તું? બહુ ઝડપથી શ્રીમંતાઈના સીમાડા સર કરવાની ધગશથી શેરબજારમાં ઝંપલાવી દીધેલા કેટલાય જણાના વીતેલા છેલ્લા મહિનાઓમાં જ્યારે છાલા ઊખડતા જોયા ત્યારે અમારા એ વડીલ પૂજ્યશ્રીનું માર્મિક વાક્ય યાદ આવી ગયું : “એવા ટૂંકા રસ્તે લાંબા થવાનું તમને કોણે કીધું તું?”

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78